Vadodara: કારેલીબાગમાં વલ્લભનગર સોસાયટીના સ્થાનિકોએ ઘાસના પુળામાંથી બનાવી ગણેશજીની પ્રતિમા- જુઓ Photos

Vadodara: વડોદરાના કારેલીબાગમાં વલ્લભનગર સોસાયટીના સ્થાનિકોએ ઘાસના પૂળામાંથી શ્રીજીની પ્રતિમા બનાવી છે. વલ્લભનગર સોસાયટીના રહીશો દર વર્ષે ઈકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવે છે. આ વર્ષે તેમણે 13 ફુટ ઉંચી પ્રતિમા બનાવવા માટે ડાંગરના ઘાસના 400 જેટલા પુળાનો ઉપયોગ કર્યો છે.

Manish Thakar
| Edited By: | Updated on: Sep 13, 2023 | 11:39 PM
Vadodara: કારેલીબાગમાં વલ્લભનગર સોસાયટીના રહીશોએ ગણેશજીની 13 ફુટ ઉંચી ઘાસના પુળામાંથી પ્રતિમા બનાવી છે. જેના માટે ડાંગરના ઘાસના 400 જેટલા પુળાનો ઉપયોગ કર્યો છે.

1 / 5
વાસની લાકડી, કાથી, સુતળીનો ઉપયોગ પણ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવામાં ઉપયોગ કરાયો છે. પ્રતિમા બનાવવા માટે ઘાસના પુળા લોકોએ દાનમાં આપ્યા, 4500થી 5 હજારના ખર્ચમાં આ પ્રતિમા તૈયાર થઈ છે.

2 / 5
આ પ્રતિમા કોઈ પ્રોફેશનલ આર્ટીસ્ટ નહીં પરંતુ સોસાયટીના યુવકો અને બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેને બનાવવામાં બે મહિનાનો સમય લાગ્યો છે.

3 / 5
દર વર્ષે વલ્લભનગર સોસાયટીના ગણેશ મંડળ દ્વારા વિવિધ પ્રકારની ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે. જેમા ગત વર્ષે પેપર કટિંગ, નારિયેળના છોતરાના ભુસામાંથી પણ ઈકો ફ્રેન્ડલી પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી.

4 / 5
ઘાસના પુળામાંથી બનાવાયેલી આ શ્રીજીની આ પ્રતિમાના વિસર્જન માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા નવલખી ખાતે બનાવાયેલા કૃત્રિમ તળાવના પાણીમાં પ્રતિમાને સ્પર્શ કરાવી ગૌશાળા અથવા પાંજરાપોળમાં પ્રતિમા લઈ જઈ ગાયોને ખવડાવવામાં આવશે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરેન્દ્રનગરની હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8075 રહ્યા

નાંદેડ: નારાજ શિવસેના સાંસદે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું, જુઓ Video

Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો

Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના

Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ

આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો

કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video

ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન

સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ