Vadodara : ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની થીમ પર પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનું પ્રદર્શન યોજાયુ, જુઓ PHOTOS
ગાંધી જયંતી નિમિત્તે દર વર્ષે વડોદરા શહેરના કોઠી વિસ્તારના રહેવાસી તથા ગાંધીવાદી અતુલભાઈ શાહ અને મુદિતા શાહ દ્વારા દર વર્ષે ગાંધીજી ઉપર અલગ અલગ થીમ પર પેઇન્ટિંગ, પોસ્ટરનું એક્ઝિબિશન કરતા હોય છે. જો કે આ વખતે ગાંધીજી અંગેના પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનો અનોખો સંગ્રહનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5