Vadodara: વડોદરા શહેરમાં 22 જેટલા વડને ઈકો ફ્રેન્ડલી કલર અને કોટન કાપડથી સુશોભિત કરાયા, જુઓ Photos

અમદાવાદથી ખાસ કલાકારો આવ્યા છે અને છેલ્લા એક અઠવાડિયામાં શહેરના 22 જેટલા વડોને ઈકો ફ્રેન્ડલી કલરથી તથા કોટનના કાપડ દ્વારા સુશોભિત કર્યા છે.

Manish Thakar
| Edited By: | Updated on: May 17, 2023 | 5:55 PM
વડનગરી વડોદરાના વડને કરી રહ્યા છે સુશોભિત શહેર જે સંસ્કારી નગરીની સાથે સાથે વડનગરી તરીકે પણ પ્રખ્યાત છે. વડોદરા શહેરમાં મોટી માત્રામાં વડ આવેલા છે. રસ્તાની બંને તરફ વડોની કતાર લાગેલી છે તો આ વડોને હાલમાં સુશોભિત કરવામાં આવી રહ્યા છે.

1 / 5
અમદાવાદથી ખાસ કલાકારો આવ્યા છે અને છેલ્લા એક અઠવાડિયામાં શહેરના 22 જેટલા વડોને ઈકો ફ્રેન્ડલી કલરથી તથા કોટનના કાપડ દ્વારા સુશોભિત કર્યા છે. વડોદરા શહેરની ઓળખ વડ છે, એટલા માટે વડનું મહત્વ વધારવા માટે અને શહેરીજનો ધરોહર જેવા વડની સંભાળ કરે એ હેતુસર અમદાવાદના કલાકારો દ્વારા વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

2 / 5
સંસ્કારી નગરી વડોદરા વડ અને તેની વડવાઈઓથી તો સુંદર છે જ, પરંતુ એને સુશોભિત કરીને વધારે સુંદર બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. એક તરફ કલાકરો વડને સુશોભિત કરી રહ્યા છે તો બીજી તરફ પર્યાવરણવાદીઓએ ઉદાસીનતા દાખવી છે.

3 / 5
પર્યાવરણવાદીઓના કહેવા મુજબ વડ પોતે જ શહેરની સુંદરતામાં વધારો કરે છે અને શહેરના લોકો ભલીભીત જાણે છે કે વડ કોને કહેવાય. એના માટે વડને રંગવાની જરૂર નથી. ગમે એટલા પ્રાકૃતિક રંગનો ઉપયોગ કરવામાં આવે, છતાંપણ એ કુદરતી સુંદરતાને નષ્ટ કરવાનું પગલું છે. આવી મુર્ખતા ક્યારેય ન કરવી જોઈએ જેનાથી પ્રકૃતિને નુકસાન થાય.

4 / 5
વડ અને તેની વડવાઈઓ - આ એક પ્રકૃતિની અદભુત રચના છે. જેને કલર કરીને કે કપડાં વિટાડીને નષ્ટ કરવી ન જોઈએ. લોકોએ જાગૃત થઈને આ પ્રકારના કાર્યોને અટકાવવા જોઈએ. હવે આ બંને માંથી યોગ્ય શું છે એ વડોદરાવાસીઓએ નક્કી કરવાનું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ફેરમતદાન

પરિણામ સારુ આવતા અમદાવાદ અને રાજકોટના વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા

ધોરણ 10નું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,

ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ

ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર

હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો

આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!

RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા

g clip-path="url(#clip0_868_265)">