અર્જુન તેંડુલકરને  ગુસ્સાથી જોવા લાગ્યો  આ ક્રિકેટર 

18 મે 2024

સચિન તેંડુલકરના પુત્ર  અર્જુન સાથે બની ઘટના 

Pic Credit -  IPL

અર્જુન તેંડુલકરને IPL 2024માં પહેલી મેચ રમવાની તક મળી 

Pic Credit -  IPL

લખનૌ સામે અર્જુનને  મુંબઈની પ્લેઈંગ 11માં  મળ્યું સ્થાન 

Pic Credit -  IPL

અર્જુને તેની પહેલી ઓવરમાં મજબૂત બોલિંગ કરી 

Pic Credit -  IPL

લખનૌના માર્કસ સ્ટોઈનિસને કર્યો પરેશાન

Pic Credit -  IPL

અર્જુન આક્રમક બોલિંગ કરી રહ્યો હતો જેનાથી સ્ટોઈનિસ અકળાયો 

Pic Credit -  IPL

અર્જુન તેંડુલકરે માર્કસ સ્ટોઈનિસ તરફ ગુસ્સામાં જોયું 

Pic Credit -  IPL

માર્કસ સ્ટોઈનિસે પણ સામે ગુસ્સો બતાવ્યો 

Pic Credit -  IPL