ત્રીજા લગ્નના 4 મહિના પછી હનીમૂન પર શોએબ મલિક, વિદેશમાં પત્ની સાથે થયો રોમેન્ટિક 

18 May, 2024 

Image - Instagram

20 જાન્યુઆરી, 2024ના રોજ, પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને અભિનેત્રી સના જાવેદે તેમના નિકાહની તસવીરો શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા.

Image - Instagram

લગ્નના 4 મહિના બાદ શોએબ અને સના હનીમૂન માટે ન્યૂયોર્ક સિટી ગયા છે, જ્યાંથી કપલે કેટલીક તસવીરો શેર કરી છે.

Image - Instagram

તસવીરોમાં કપલ વિન્ટર આઉટફિટમાં જોઈ શકાય છે. બંને ન્યૂયોર્ક સિટીસ્કેપની સામે પોઝ આપતા જોવા મળે છે.

Image - Instagram

સના શોએબના ખભા પર માથું મૂકીને સુંદર દૃશ્યનો પ્રેમપૂર્વક આનંદ લેતી જોવા મળે છે.

Image - Instagram

ન્યૂયોર્કમાં બન્ને ફરી રહ્યા હોવાની ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પણ શનાએ શેર કરી છે

Image - Instagram

આ કપલની હનીમૂન તસવીરો સામે આવતા ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

Image - Instagram

ઘણા યુઝર્સે સનાને ટ્રોલ કરી અને લખ્યું કે કોઈ બીજાનું ઘર તોડીને આટલું ખુશ કેવી રીતે થઈ શકે છે.

Image - Instagram

શોએબ મલિકના પ્રથમ લગ્ન આયેશા સિદ્દીકી સાથે થયા હતા,  જે બાદ શોએબે 2010માં સાનિયા મિર્ઝા સાથે બીજી વખત લગ્ન કર્યા હતા.

Image - Instagram