AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel tips : થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જે ટુરિસ્ટની ટિકિટ બુક થઈ ગઈ તેમનું શું થશે, જાણો

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તો જે લોકોએ ભારતથી થાઈલેન્ડ જવા માટે પહેલાથી જ ટિકિટ બુક કરાવી છે. તેમનું શું થશે. તો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશુ.

| Updated on: Jul 25, 2025 | 5:05 PM
Share
થાઇલેન્ડ અને કંબોડિયા એકબીજા સાથે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. ગુરુવારે, થાઇ સેનાએ F-16 ફાઇટર જેટથી કંબોડિયાના સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો હતો.  અત્યાર સુધીમાં બંને પક્ષે 25 લોકો માર્યા ગયા છે. તો હવે જે લોકોએ થાઈલેન્ડ જવા માટે ટિકિટ બુક કરાવી છે. તેમનું શું થશે તેના વિશે વાત કરીએ

1 / 8
થાઇલેન્ડની મુસાફરી હંમેશા ભારતીય પ્રવાસીઓને ખૂબ આકર્ષિત કરતી રહી છે. જો તમે પણ થાઇલેન્ડની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો, તો આ લેખ તમારા માટે ખૂબ ઉપયોગી થશે.  બેંગકોક, પટાયા, ક્રાબી અને ફુકેટ (Phuket )એ થાઇલેન્ડના ચાર લોકપ્રિય શહેરો છે, જે પ્રવાસીઓ માટે ખૂબ જ લોકપ્રિય છે.

2 / 8
આ યુદ્ધ એક એવી બોર્ડર પર થઈ રહ્યું છે જે ત્રિકોણમાં છે.કંબોડિયા ત્રણ દેશો સાથે સરહદ ધરાવે છે. થાઇલેન્ડ પશ્ચિમ અને ઉત્તરમાં આવેલું છે અને લાઓસ ઉત્તરમાં આવેલું છે. વિયેતનામ પૂર્વ અને દક્ષિણ-પૂર્વમાં આવેલું છે અને કંબોડિયાની સરહદ દક્ષિણમાં થાઇલેન્ડના અખાતને મળે છે.

3 / 8
કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે વધતા સરહદ વિવાદને કારણે, ભારતીયો માટે એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેનું કડક પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. એડવાઇઝરીમાં થાઇલેન્ડના 7 રાજ્યોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

4 / 8
થાઇલેન્ડમાં ભારતીય દૂતાવાસે થાઇલેન્ડના ટુરિઝમ ઓથોરિટી (TAT) દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરી પોસ્ટ કરી છે. આ પોસ્ટ દ્વારા, ભારતીયોને થાઇલેન્ડના 7 રાજ્યો - ઉબોન રત્ચાથની, સુરીન, સિસાકેટ, બુરીરામ, સા કાઓ, ચાંથાબુરી અને ત્રાટની મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ 7 રાજ્યોમાં 20 થી વધુ સ્થળો છે જ્યાં ભારતીયો ન જાય તો સારું રહેશે.

5 / 8
આ રાજ્યોમાં પ્રાચીન હિન્દુ મંદિરો છે. આ ઉપરાંત, ઘણા પર્યટન સ્થળો છે જ્યાં ભારતીયો મુલાકાત લે છે, પરંતુ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે પ્રાચીન હિન્દુ મંદિરોને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જે ભારતીયો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.વર્ષ 2024 માં, લગભગ 21 લાખ ભારતીયોએ થાઇલેન્ડની મુલાકાત લીધી હતી. ભારતીયો થાઇલેન્ડના બેંગકોક અને ફુકેટ શહેરોની સૌથી વધુ મુલાકાત લે છે.

6 / 8
કેટલાક ટુરિસ્ટ હોય છે જે બસમાં બેસી કંબોડિયા અને લાઓશ જાય છે. તેમજ આ યુદ્ધ બોર્ડર પર થાય છે અને કોઈને વિચાર આવ્યો કે, થાઈલેન્ડથી કબોડિયા બસદ્વારા જવાનો પ્લાન છે. તો આ પ્રવાસીઓએ તેમનો પ્રવાસ રદ્દ કરવો પડશે.

7 / 8
તમને જણાવી દઈએ કે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો વિવાદ પ્રેહ વિહાર અને તા મુએન થોમ મંદિરોને લઈને છે. વિવાદને કારણે બંને દેશોની સરહદો સીલ કરી દેવામાં આવી છે. બંને દેશોએ પોતાના દૂતાવાસ બંધ કરી દીધા છે અને અધિકારીઓને પણ પાછા બોલાવી લીધા છે.   (photo: canva)

8 / 8

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">