Tokyo Paralympics: ટોક્યો પેરાલિમ્પિક્સમાં રાજસ્થાનના આ 3 ખેલાડીઓએ દેશનું ગૌરવ વધાર્યું

ભારતે સોમવારે ટોક્યો પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ચાર મેડલ જીત્યા હતા. આ ચારમાંથી ત્રણ ખેલાડીઓ રાજસ્થાનના રહેવાસી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 7:20 PM
ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics) ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ કુલ 5 મેડલ જીત્યા છે

1 / 7
 સોમવારે સવારે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ એક પછી એક મેડલ લાઇનમાં લગાવી દીધા. ભારતે એક ગોલ્ડ સહિત કુલ 4 મેડલ જીત્યા હતા. ખાસ વાત એ છે કે, ,આ ચાર મેડલ વિજેતામાંથી ત્રણ ખેલાડીઓ રાજસ્થાનના છે.

2 / 7
અવની લેખરા 11 વર્ષની હતી, ત્યારે તે એક માર્ગ અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતમાં તેણીને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી, જેના કારણે તે લકવાગ્રસ્ત થઈ ગઈ હતી.

3 / 7
ભારતના બે વખતના ગોલ્ડ મેડલ વિજેતા દેવેન્દ્ર ઝાઝરીયાએ ટોક્યોમાં સિલ્વર મેડલ જીત્યો. દેવેન્દ્ર રાજસ્થાનના ચુરુનો રહેવાસી છે. દેવેન્દ્ર ઝાઝરીયાએ પુરુષોની ભાલા ફેંક - F46 ફાઇનલ ઇવેન્ટમાં 64.35 ના શ્રેષ્ઠ ફેંક સાથે સિલ્વર મેડલ જીત્યો.

4 / 7
દેવેન્દ્ર ઝાઝરિયાને પેરાલિમ્પિક ચેમ્પિયન (Paralympic champion) બનાવવામાં તેમના માતા -પિતાનો મોટો હાથ છે.

5 / 7
દેવેન્દ્ર ઝાઝરીયાની ઇવેન્ટનું બ્રોન્ઝ મેડલ પણ ભારતના નામે હતું. ભારતના સુંદર સિંહ ગુજરાતે 64.01 મીટરની શ્રેષ્ઠ ફેંક સાથે બ્રોન્ઝ મેડલ જીતવાનું અદભૂત કામ કર્યું. સુંદર રાજસ્થાનના કરૌલીનો છે.

6 / 7
આજે ટોક્યો પેરાલિમ્પિક્સ(Tokyo Paralympics)માં ભારતની સફળતા અદ્દભુત રહી છે. જન્માષ્ટમીના દિવસે ટોક્યોમાં ભારતનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.

7 / 7

Latest News Updates

Follow Us:
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર

આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">