AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: મહિને ₹30,000 થી ₹90,000 સુધીની આવક! નાના સેટઅપ સાથે આ બિઝનેસ શરૂ કરો અને નોકરીનું ટેન્શન ભૂલી જાઓ

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કઈ રીતે કરવો તે અંગે વિચાર કરે છે પરંતુ વધુ રોકાણને લીધે વ્યવસાય શરૂ કરી શકતા નથી. એવામાં ચાલો જાણીએ કે, પેપર કપ, પ્લેટ અને ડિસ્પોઝલ બેગનો બિઝનેસ કઈ રીતે શરૂ કરવો...

| Updated on: Aug 26, 2025 | 5:20 PM
Share
આજકાલ ફૂડ ઇન્ડસ્ટ્રી, પાર્ટી, ઇવેન્ટ્સ અને રોજિંદા ઉપયોગમાં પેપર કપ, પ્લેટ તેમજ ડિસ્પોઝલ બેગની માંગ ઘણી વધી છે. ઓછી મૂડીથી શરૂ કરી શકાય તેવો અને સતત માંગ ધરાવતો આ એક સારો બિઝનેસ છે.

1 / 7
આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે નાનું ગોડાઉન અથવા શેડ (200–500 સ્ક્વેર ફૂટ), પેકિંગ ટેબલ, સ્ટોરેજ રેક તથા પ્રારંભિક સ્ટોકની જરૂર પડશે. આ સાથે જ ડિલિવરી માટે બાઈક અથવા એક ટેમ્પોની વ્યવસ્થા કરવી પડશે.

2 / 7
જો આપણે રોકાણની વાત કરીએ તો, નાનું સેટઅપ ₹50,000 થી ₹1,00,000 માં થઈ શકે છે. જો મશીન સાથે મેન્યુફેક્ચરિંગ શરૂ કરવું હોય તો ₹5,00,000 થી ₹10,00,000 સુધીનું રોકાણ કરવું પડી શકે છે.

3 / 7
શરૂઆતમાં ટ્રેડિંગ મોડલ એટલે કે હોલસેલમાંથી માલ લઈ વેચવાનો વિકલ્પ સરળ અને ઓછી મૂડીમાં સંભવ છે. દસ્તાવેજોમાં GST રજિસ્ટ્રેશન, Shop and Establishment License, MSME/Udyam Registration તથા આધાર કાર્ડ અને PAN કાર્ડની જરૂર પડશે.

4 / 7
આ વ્યવસાય માટે સાધનોમાં સ્ટોરેજ રેક, પેકેજિંગ મટીરીયલ તથા મશીન આધારિત મેન્યુફેક્ચરિંગ માટે પેપર કપ, પ્લેટ મશીન અને કાચા માલની જરૂર પડશે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોના માર્કેટમાંથી અથવા IndiaMART, TradeIndia, Udaan જેવા ઓનલાઈન B2B પ્લેટફોર્મ પરથી માલ હોલસેલમાં મેળવી શકાય છે. આ સિવાય સીધા મેન્યુફેક્ચરર પાસેથી ડીલરશીપ લેવાની પણ તક મળે છે.

5 / 7
આવકની વાત કરીએ તો, નાની સ્કેલ પર દૈનિક ₹1,000 થી ₹3,000 સુધીની કમાણી શક્ય છે, એટલે કે માસિક ₹30,000 થી ₹90,000 સુધીની આવક થઈ શકે છે. માર્કેટિંગ માટે લોકલ રેસ્ટોરન્ટ, કેફે, ચા સ્ટોલ, પાનના ગલ્લા અને કેટરર્સ સાથે ડીલ કરી શકાય છે. આ  સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ફ્લાયર્સ અને વિઝિટિંગ કાર્ડ દ્વારા પણ ગ્રાહકો સુધી પહોંચી શકાય છે.

6 / 7
કુલ મળીને ડિસ્પોઝલ બેગ, પેપર કપ અને પ્લેટનો વ્યવસાય આજના સમયમાં ખૂબ નફાકારક છે. ઓછી મૂડીથી શરૂઆત કરીને ધીમે ધીમે મેન્યુફેક્ચરિંગ સુધી આગળ વધીને મહિને લાખો રૂપિયા કમાઈ શકાય છે.

7 / 7

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ

જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા

ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા

MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર

સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો

દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું

ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત

નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા

આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય

g clip-path="url(#clip0_868_265)">