AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GOLDની ચમકથી ઝગમગી ઉઠ્યુ જંગલ, નાસાના પિક્ચરમાં જોવા મળ્યુ જંગલમાં પથરાયેલું સોનું, જુઓ Photo

સામે આવેલી તસ્વીરોમાં ચારે બાજુ માત્ર સોનું જ સોનું જોવા મળી રહ્યું છે. આ તસવીર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં હાજર એક અવકાશયાત્રીએ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ચક્કર લગાવીને લીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2023 | 1:16 PM
Share
પેરુના એમેઝોનના જંગલોનો તાજેતરમાં અવકાશમાંથી નાસા દ્વારા ફોટો લેવામાં આવ્યો હતો. જ્યારે ફોટો ડેવલપ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે અહીં સોનાનું જંગલ છે.  (ફોટો ક્રેડિટ- નાસા)

1 / 6
ચારે બાજુ માત્ર સોનું જ છે. આ તસવીર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) દ્વારા અવકાશમાંથી પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ચક્કર લગાવીને લીધી છે. વાસ્તવમાં આ સુવર્ણ જંગલની તસવીર નથી. તે એમેઝોનના જંગલ અને ગેરકાયદે સોનાની ખોદકામની સમસ્યાઓ દર્શાવી રહ્યું છે. (ફોટો ક્રેડિટ- નાસા)

2 / 6
ગોલ્ડન ફોરેસ્ટની આ તસવીર પેરુના માદ્રે-ડી-ડીઓસ પ્રાંતની છે. તે એમેઝોનના વરસાદી જંગલોમાં સ્થિત એક રાજ્ય છે. આ આખો વિસ્તાર પાણીથી ભરેલી ખીણો, તળાવો, નદીઓ અને સ્ત્રોતોથી ભરેલો છે. અહીં તસવીરમાં ડાબી બાજુ ઈનાંબરી નદી દેખાય છે. આ ઉપરાંત જંગલની વચ્ચે દેખાતા સોનાના રંગના ખાડાઓ ગેરકાયદેસર ખનન વિશે જણાવે છે. અહીં ખનનના કારણે માટી સરકી જાય છે. જંગલો કપાય છે. આ સુવર્ણ જંગલ લગભગ 15 કિલોમીટર લાંબુ છે.  (ફોટો ક્રેડિટ- નાસા)

3 / 6
પેરુ વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો સોનાનું ઉત્પાદન કરતો દેશ છે. માદ્રે-દ-ડીઓસ સૌથી મોટું સ્વતંત્ર ખાણકામ કેન્દ્ર છે. આ ખાણકામને કારણે એમેઝોનના જંગલો કપાઈ રહ્યા છે. સોનું કાઢવાની પ્રક્રિયામાં મરકરીનો ઉપયોગ થાય છે. જેના કારણે ત્યાં પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. નવાઈની વાત એ છે કે આ જંગલોમાંથી સોનું કાઢતા હજારો પરિવારો આ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. (ફોટો ક્રેડિટ- નાસા)

4 / 6

5 / 6
અહીં સૂર્યપ્રકાશ જંગલ પર પડે છે, ત્યારે જંગલોની મધ્યમાં હાજર આ સોનાની ખાણો ચમકી ઉઠે છે. અવકાશમાંથી જોવામાં આવે તો એવું લાગે છે કે સોનાની નદી વહી રહી છે. તે ઉપરથી નદી જેવું લાગે છે પરંતુ તેમાં સોનાની ખાણના ખાડા છે. ચારે બાજુ માટી છે. પછી તેમની બાજુમાં જંગલ. આ ફોટો અવકાશમાંથી Nikon D5 ડિજિટલ કેમેરા વડે લેવામાં આવ્યો છે. (ફોટો ક્રેડિટ- નાસા)

6 / 6
Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત

ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ

ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ

77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ

નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'

જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video

ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ

ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ

ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર

g clip-path="url(#clip0_868_265)">