મિસમેચ ફૂટવેર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી આ એક્ટ્રેસ, જુઓ બોલ્ડ ફેશન સ્ટાઈલ

ફેમસ બોલિવુડ સેલેબ્સ (Bollywood Celebes) જ્યારે પણ કંઈક પહેરે છે, ત્યારે તે વસ્તુ તરત જ હીટ થઈ જાય છે. તે એક નવો ટ્રેન્ડ બની જાય છે. એ જ રીતે, જો તમે મિસમેચ ફૂટવેરના ટ્રેન્ડને ફોલો કરવા માંગતા હોય, તો તમે આ સેલેબ્સ પાસેથી ઈન્સ્પિરેશન લઈ શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2022 | 11:26 PM
રશ્મિકા મંદાના અને દીપિકા પાદુકોણ સહિત ઘણી ફેમસ સેલિબ્રિટીઓએ મિસમેચ ફૂટવેરના ટ્રેન્ડને ફોલો કર્યું છે. જો તમે આ બોલ્ડ અને શાનદાર કુલ ટ્રેન્ડને ફોલો કરવા માંગતા હોય, તો તમે તમારા મનપસંદ સેલેબ્સ પાસેથી ઈન્સ્પિરેશન લઈ શકો છો. (Photo Credit: Extra TV)

1 / 5
દીપિકા પાદુકોણ - આ તસવીરમાં દીપિકા પાદુકોણે પિંક અને રેડ પ્રિન્ટ ડિઝાઈનનો આઉટફિટ પહેર્યો છે. વાળ પોનીટેલમાં બાંધેલા છે. લુકને કમ્પ્લીટ કરવા માટે દીપિકાએ એક પગમાં રેડ અને બીજા પગમાં પિંક કલરનાં શૂઝ પહેર્યાં હતાં.

2 / 5
પૂજા હેગડે - પૂજાએ આ લુકમાં ક્રોપ ટોપ અને ઓવરસાઈઝ્ડ શર્ટ સાથે ડેનિમ શોર્ટ્સ પહેર્યું હતું. તેની સાથે મિસમેચ સ્નીકર્સ પહેર્યા. એક્ટ્રેસે એક પગમાં પિંક અને બીજા પગમાં બ્લુ સ્નીકર્સ પહેર્યા છે.

3 / 5
રશ્મિકા મંદાના - પુષ્પા એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ એક મલ્ટી કલર જેકેટ સાથે ડેનિમ જીન્સ પહેર્યું છે. વાળ ખુલ્લા રાખ્યા છે. આ સાથે મિસમેચ શૂઝ પહેર્યા છે. રશ્મિકાએ એક પગમાં બ્લુ અને બીજા પગમાં પિંક કલરના શૂઝ પહેર્યા છે.

4 / 5
શિલ્પા શેટ્ટી - શિલ્પા શેટ્ટી પણ આ મિસમેચ ફૂટવેર ટ્રેન્ડને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. શિલ્પા શેટ્ટીએ આ તસવીરમાં મિસમેચ સ્નીકર્સ પહેર્યા છે. શિલ્પાએ એક પગમાં ઓરેન્જ સ્નીકર અને બીજા પગમાં પર્પલ કલરના સ્નીકર પહેર્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ

રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો

કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો

ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">