AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Styling Tips: ખોટી ફ્રેમ બગાડે લુક! ફેસ શેપ પ્રમાણે પસંદ કરો Sunglasses

સાચા સનગ્લાસીસ પસંદ કરવાથી તમારો લુક વધુ આકર્ષક બની શકે છે. જાણો ચહેરાના આકાર પ્રમાણે કઈ ફ્રેમ તમારા માટે બેસ્ટ છે.

| Updated on: Mar 30, 2026 | 11:33 AM
Share
આજના સમયમાં સનગ્લાસીસ માત્ર સૂર્યપ્રકાશથી બચવા માટે જ નહીં, પરંતુ સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે પણ મહત્વ ધરાવે છે. પરંતુ દરેક સનગ્લાસીસ દરેક વ્યક્તિને સૂટ કરતા નથી. તમારા ચહેરાના આકાર પ્રમાણે યોગ્ય ફ્રેમ પસંદ કરવાથી તમારો લુક ઘણો બદલાઈ શકે છે. (Image Credit Source: Pinterest)

1 / 8
Oval Face (ઓવલ ચહેરો): ઓવલ ફેસ ધરાવતા લોકો માટે સૌથી વધારે વિકલ્પો ઉપલબ્ધ હોય છે. આ ચહેરો બેલેન્સ્ડ હોય છે, તેથી Oversized, Aviator, Square અને Cat-Eye જેવા લગભગ બધા પ્રકારના સનગ્લાસીસ સૂટ થાય છે. તમે અલગ-અલગ સ્ટાઇલ સાથે એક્સપરિમેન્ટ કરી શકો છો. ઓવલ ચહેરો બેલેન્સ્ડ હોય છે અને લગભગ બધા પ્રકારના સનગ્લાસીસ સૂટ થાય છે. ઉદાહરણ તરીકે દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ, આ અભિનેત્રીઓ વિવિધ પ્રકારની ફ્રેમ્સમાં સરળતાથી સ્ટાઇલિશ લાગે છે. (Image Credit Source: Pinterest)

2 / 8
Round Face (ગોળ ચહેરો): ગોળ ચહેરામાં સોફ્ટ એજિસ હોય છે, તેથી એંગ્યુલર ફ્રેમ જેમ કે સ્કવેર અથવા રેટેનગુલર  સનગ્લાસીસ વધુ યોગ્ય રહે છે. આ ફ્રેમ્સ ચહેરાને થોડું લાંબું અને શાર્પ દેખાડે છે. ગોળ ચહેરામાં સોફ્ટ લુક હોય છે, તેથી શાર્પ ફ્રેમ્સ વધુ સૂટ કરે છે. જેમ કે આલિયા ભટ્ટ અને પરીનીતિ ચોપરા પર સ્ક્વેર અથવા રેક્ટેન્ગ્યુલર ફ્રેમ્સ ખૂબ સારી લાગે છે. (Image Credit Source: Pinterest)

3 / 8
Square Face (ચોરસ ચહેરો): ચોરસ ચહેરામાં જૉલાઇન શાર્પ હોય છે, તેથી ગોળ અથવા ઓવલ ફ્રેમ્સ પસંદ કરવી જોઈએ. રાઉન્ડ અથવા એવિએટર સનગ્લાસિસ ચહેરાના શાર્પ એજિસને સોફ્ટ બનાવે છે. મજબૂત જૉલાઇનને સોફ્ટ કરવા માટે રાઉન્ડ ફ્રેમ્સ વધુ યોગ્ય છે. ઉદાહરણ તરીકે કાજોલ અને અનુષ્કા શર્મા, આ અભિનેત્રીઓ પર એવિએટર અને રાઉન્ડ સનગ્લાસીસ સારી રીતે સુટ થાય છે. (Image Credit Source: Pinterest)

4 / 8

5 / 8
Heart Shape Face (હાર્ટ શેપ ચહેરો): આ પ્રકારના ચહેરામાં ફોરહેડ પહોળું અને ચિન નાનું હોય છે. કેટ આઈ , રાઉન્ડ અથવા રિમલેસ  સનગ્લાસીસ આ ચહેરા માટે સારા વિકલ્પ છે, કારણ કે તે ચહેરાના બેલેન્સને સુધારે છે. કેટ આઈ અને હલકી ફ્રેમ્સ તેમના લુકને વધુ આકર્ષક બનાવે છે કેમ કે પ્રિયંકા ચોપરા અને અનન્યા પાંડે. (Image Credit Source: Pinterest)

6 / 8
Diamond Face (ડાયમંડ શેપ ચહેરો):આ ચહેરામાં ચીકબોન્સ પહોળા હોય છે. ઓવલ અને રિમલેસ સનગ્લાસીસ આ ચહેરાને સુંદર રીતે કોમ્પ્લિમેન્ટ કરે છે અને ફીચર્સને હાઇલાઇટ કરે છે. અભિનેત્રી મલાઇકા અરોરા અને બિપાશા બાસુ પર ઓવલ અને રિમલેસ સનગ્લાસીસ ખૂબ જ એલેગન્ટ લાગે છે. (Image Credit Source: Pinterest)

7 / 8
સનગ્લાસિસ પસંદ કરતી વખતે ફક્ત સ્ટાઇલ જ નહીં, પણ ફિટ અને સાઇઝ પણ મહત્વપૂર્ણ છે. ખૂબ નાના અથવા ખૂબ મોટા ફ્રેમ્સ તમારા ચહેરાના બેલેન્સને બગાડી શકે છે. આ ઉપરાંત, તમારા આઉટફિટ અને પર્સનલ સ્ટાઇલને અનુરૂપ Sunglasses પસંદ કરશો તો તમારો આખો લુક વધુ આકર્ષક બની શકે છે. (Image Credit Source: Pinterest)

8 / 8

Banking Tips: બેંક ખાતામાં AutoPay ચાલુ છે? તરત ચેક કરો આ સેટિંગ્સ, જો આ ભૂલ કરશો તો પૈસા થશે ગાયબ!

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો

72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો

Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ

ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ

સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO

અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત

સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું

પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર

g clip-path="url(#clip0_868_265)">