AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: RR vs CSK મેચમાં 3 ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ, 14.20 કરોડનો ખેલાડી બહાર

IPL 2026 ની ત્રીજી મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતી. આજની મેચમાં 3 ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું હતું. 14.20 કરોડમાં વેચાયેલા ખેલાડીને ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નથી આપ્યું.

| Updated on: Mar 30, 2026 | 8:21 PM
Share
IPL 2026 ની ત્રીજી મેચમાં, રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં ત્રણ ખેલાડીઓને ડેબ્યૂ આપવામાં આવ્યું હતું. રાજસ્થાન રોયલ્સે રવિ બિશ્નોઈ અને બ્રિજેશ શર્માને ડેબ્યૂ કરાવ્યું હતું.

1 / 6
ચેન્નાઈ સુપર કિંગ્સે કાર્તિક શર્માને ડેબ્યૂ કરાવ્યું હતું. આશ્ચર્યજનક રીતે, ચેન્નાઈએ ઓલરાઉન્ડર પ્રશાંત વીરને તક આપી ન હતી. જોકે, વિકેટકીપર કાર્તિક શર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ચેન્નાઈએ આ બંને ખેલાડીઓને ₹14.20 કરોડની ભારે કિંમતે ખરીદ્યા હતા.

2 / 6
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: સંજુ સેમસન, ઋતુરાજ ગાયકવાડ, આયુષ મ્હાત્રે, મેટ શોર્ટ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટોન, નૂર અહેમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ.

3 / 6
રાજસ્થાનની પ્લેઈંગ ઈલેવન: વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નંદ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ, બ્રિજેશ શર્મા.

4 / 6
રાજસ્થાન રોયલ્સે બ્રિજેશ શર્માને પણ ટીમમાં તક આપી છે. આ ફાસ્ટ બોલર જમ્મુ અને કાશ્મીરનો છે પરંતુ બંગાળ T20 લીગમાં રમે છે. તેણે બંગાળ પ્રો T20 લીગમાં 11 વિકેટ લઈને પોતાની ક્ષમતા સાબિત કરી, જેના કારણે તેને IPLમાં રમવાની તક મળી. આ ખેલાડીએ ક્યારેય ઘરેલુ મેચ રમી નથી, પરંતુ રાજસ્થાને તેને IPLમાં ડેબ્યૂ કરવાની તક આપી.

5 / 6
આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ધોનીની ખોટ સાલશે. આ છઠ્ઠી વખત છે જ્યારે ચેન્નાઈ ધોની વગર રમ્યું છે, અને તેના વગર ટીમનો રેકોર્ડ અત્યંત ખરાબ છે. ધોની વગર ચેન્નાઈ પોતાની છેલ્લી ચાર મેચમાં હારી ગયું છે. નોંધનીય છે કે, 277 મેચો પછી ચેન્નાઈ સુપર કિંગ્સ ધોની અને રૈના બંને વગર રમી રહ્યું છે. (PC:X/RR/CSK)

6 / 6

Breaking News: રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, CSK પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

Follow Us
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા

આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..

સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ

નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video

કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું

સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ

આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ

સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

g clip-path="url(#clip0_868_265)">