AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તેલ કંપનીઓને લોટરી પણ જનતાના હાથમાં શું ! એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા છતાં પેટ્રોલ-ડીઝલ કેમ સસ્તા નથી થતા?

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ પેટ્રોલ પર ડ્યુટી ઘટીને 3 રૂપિયા અને ડીઝલ પર શૂન્ય થઈ ગઈ છે. આમ છતાં, સામાન્ય જનતા માટે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાના નથી.

| Updated on: Mar 30, 2026 | 3:27 PM
Share
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં આવેલા ઉછાળા વચ્ચે ભારત સરકારે મોટો દાવ ખેલ્યો છે. સરકારે ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે, પરંતુ નવાઈની વાત એ છે કે આ ઘટાડાનો સીધો ફાયદો વાહનચાલકોને નહીં મળે.

1 / 5
ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ સ્થિર?: અમેરિકા ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને એક મહિનો પૂરો થવા આવ્યો છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેતા તેલના સપ્લાય પર માઠી અસર પડી છે. પરિણામે, 27 ફેબ્રુઆરીએ જે બ્રેન્ટ ક્રૂડ 72 ડોલર પ્રતિ બેરલ હતું, તે 27 માર્ચ સુધીમાં ઉછળીને 107 ડોલર પર પહોંચી ગયું છે.

2 / 5
આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ ખૂબ મોંઘું થઈ ગયું હોવા છતાં, ભારતની સરકારી તેલ કંપનીઓએ હજુ સુધી રિટેલ ભાવમાં વધારો કર્યો નહોતો. કંપનીઓ આ વધારાનો બોજ પોતે ઉઠાવી રહી હતી, તેથી તેમને આર્થિક નુકસાનથી બચાવવા માટે સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે જેથી ભાવ વધારવાની જરૂર ન પડે.

3 / 5
ભારત પાસે કેટલો સ્ટોક છે?: પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત પાસે હાલમાં 60 દિવસનો તેલનો જથ્થો અને 30 દિવસનો એલપીજી સપ્લાય સુરક્ષિત છે. જોકે, મહિનાની શરૂઆતમાં ભારત પાસે 74 દિવસનો રિઝર્વ સ્ટોક હતો.

4 / 5
સરકારે અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે અને લોકોને પીએનજી (PNG) કનેક્શન પર શિફ્ટ થવા જણાવ્યું છે જેથી એલપીજી નેટવર્કને અન્ય વિસ્તારોમાં વધુ મજબૂત બનાવી શકાય. આવશ્યક વસ્તુ ધારા (Essential Commodity Act) હેઠળ પણ સરકારે મહત્વના આદેશો જારી કર્યા છે.

5 / 5

કેરી પ્રેમીઓ માટે ખાસ ચેતવણી, અસલી કે કેમિકલવાળી કેરી કેમ ઓળખશો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

g clip-path="url(#clip0_868_265)">