AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yes Bank: યસ બેંક રોકાણકારોને કરી રહી છે માલામાલ, શેરનો ભાવ જઈ શકે 45 રૂપિયાને પાર

છેલ્લા 3 દિવસમાં યસ બેંકના શેરમાં 40 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. સ્ટોક માર્કેટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, યસ બેંકના શેર 45 રૂપિયા સુધી જઈ શકે છે. આ સાથે, યસ બેંકના શેરે ગુરુવારે 52 વીક હાઈ લેવલ પર ટ્રેડ થયા હતા. બેંકના શેરનું 52 વીક લો લેવલ 14.10 રૂપિયા છે.

| Updated on: Feb 08, 2024 | 2:22 PM
Share
એક સમયે ડૂબવાના આરે આવેલી યસ બેંક ફરી એક વખત વિકાસ તરફ આગળ વધી રહી છે. યસ બેંકના શેરમાં છેલ્લા ઘણા દિવસથી સતત ઉછાળો આવી રહ્યો છે. આજે સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે યસ બેંકના શેરની શરૂઆત વધારા સાથે થઈ હતી. 8 ફેબ્રુઆરીના રોજ યસ બેન્કનો શેર 8 ટકાથી વધુ વધીને 32.74 રૂપિયા પર પહોંચ્યો હતો.

1 / 5
છેલ્લા 3 દિવસમાં યસ બેંકના શેરમાં 40 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. સ્ટોક માર્કેટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, યસ બેંકના શેર 45 રૂપિયા સુધી જઈ શકે છે. આ સાથે, યસ બેંકના શેરે ગુરુવારે 52 વીક હાઈ લેવલ પર ટ્રેડ થયા હતા. બેંકના શેરનું 52 વીક લો લેવલ 14.10 રૂપિયા છે.

છેલ્લા 3 દિવસમાં યસ બેંકના શેરમાં 40 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. સ્ટોક માર્કેટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, યસ બેંકના શેર 45 રૂપિયા સુધી જઈ શકે છે. આ સાથે, યસ બેંકના શેરે ગુરુવારે 52 વીક હાઈ લેવલ પર ટ્રેડ થયા હતા. બેંકના શેરનું 52 વીક લો લેવલ 14.10 રૂપિયા છે.

2 / 5
આજના ટ્રેડિંગ સેશન દરમિયાન થોડા સમય બાદ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો અને 3 ટકાના વધારા સાથે 30.70 રૂપિયા પર ટ્રેડ થયો હતો. એક વર્ષમાં આ બેંકિંગ શેરના પ્રદર્શન પર નજર કરીએ તો રોકાણકારોના રૂપિયા ડબલ કર્યા છે.

3 / 5
HDFC બેંક દ્વારા હિસ્સો ખરીદવા માટે કરાયેલી ડીલ બાદ યસ બેંકના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. HDFC બેંકે યસ બેંકમાં હિસ્સો ખરીદવાની ડીલ કરી હતી અને સોમવારે ભારતીય રિઝર્વ બેંકે પણ 9.5 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. ત્યારબાદથી શેર રોકેટ બન્યા છે.

4 / 5
યસ બેંકના શેરોમાં સતત વધારા વચ્ચે માર્કેટ કેપમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. તેની કુલ માર્કેટ કેપ વધીને 80,000 કરોડ રૂપિયાની નજીક પહોંચ્યું છે. યસ બેન્કના શેરમાં ચાલી રહેલી તેજી વિશે વાત કરતાં, વેલ્થમિલ્સ સિક્યોરિટીઝની ઈક્વિટી સ્ટ્રેટેજી, ડિરેક્ટર, ક્રાંતિ બાથિનીએ જણાવ્યું હતું કે, HDFC બેન્ક દ્વારા યસ બેન્કમાં વધારાના હિસ્સાનું સંપાદન લાંબા ગાળાના દૃષ્ટિકોણ માટે હકારાત્મક છે, જે તેને સ્થિરતા પ્રદાન કરે છે.

5 / 5
Follow Us
g clip-path="url(#clip0_868_265)">