17-10-2026

IPL 2027  મીની ઓક્શનની તારીખ જાહેર

IPL 2027  મીની ઓક્શન  16 ડિસેમ્બરે યોજાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2027  મીની ઓક્શન ગોવામાં યોજાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગોવાની ITC ગ્રાન્ડ ગોવા ફાઇવ સ્ટાર હોટેલમાં હરાજી યોજાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

છેલ્લાં ત્રણ વર્ષથી IPLની હરાજી વિદેશમાં યોજાઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ વખતે મીની ઓક્શન માટે BCCIએ ભારતને પસંદ કર્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

BCCIએ તમામ  10 ફ્રેન્ચાઇઝીને હરાજીની તૈયારી કરવા સૂચના આપી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓને રિટેન કરવા અને ટીમ મજબૂત કરવા માટેની રણનીતિ બનાવશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

16 ડિસેમ્બરે ગોવામાં ખેલાડીઓ પર  પૈસાનો વરસાદ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM