AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંજાબી ઇન્ડસ્ટ્રીની જાણીતી સિંગર અને અભિનેત્રીનો પરિવાર જુઓ

સારા ગુરપાલ એક ભારતીય અભિનેત્રી, મોડેલ અને સિંગર છે, જે મુખ્યત્વે પંજાબી ફિલ્મ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. સારા ગુરપાલનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.

| Updated on: Oct 18, 2026 | 7:15 AM
Share
સારા ગુરપાલ એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે મુખ્યત્વે પંજાબી ફિલ્મોમાં કામ કરે છે.તે 'મંજે બિસ્તરે', 'શવા ની ગિરધારી લાલ' અને 'ડેન્જર ડોક્ટર જેલી' જેવી ફિલ્મો માટે જાણીતી છે.

1 / 10
તેણે રિયાલિટી શો 'બિગ બોસ 14'માં ભાગ લીધો હતો. તેને ફિલ્મફેર એવોર્ડ્સમાં સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી (સપોર્ટિંગ રોલ) માટે નામાંકિત કરવામાં આવી હતી.

2 / 10
સારા ગુરપાલનો પરિવાર જુઓ

સારા ગુરપાલનો પરિવાર જુઓ

3 / 10
સારા ભારતના હરિયાણાની રહેવાસી છે. તેણે ચંદીગઢથી ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કર્યો છે. હાલમાં રાઈઝ એન્ડ ફોલ 2માં સ્પર્ધક તરીકે જોવા મળી રહી છે.

4 / 10
સારા ગુરપાલે 2013માં રણજીત બાવાના ગીત 'જીન્સ' (Jean) સાથે મોડેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે વિવિધ મ્યુઝિક વીડિયોમાં મુખ્ય મોડેલ તરીકે જોવા મળી છે,

5 / 10
પરંતુ સિદ્ધુ મૂસેવાલા સાથે 'મી એન્ડ માય ગર્લફ્રેન્ડ' (Me and my Girlfriend), દિલપ્રીત ધિલ્લોન સાથે 'ગુંડે નંબર 1' (Gunday No. 1), જસ્સી ગિલ સાથે 'એહના ચૌની' (Ehna Chauni), બોહેમિયા સાથે 'જાગુઆર' (Jaguar), ગિપ્પી ગ્રેવાલ સાથે 'વેલપુના' (Vailpuna) અને નિન્જા સાથે 'દિલ' (Dil) હિટ રહી છે.

6 / 10
2012માં તેણે 'મિસ ચંદડીગઢ'નો ખિતાબ જીત્યો હતો. તેણે 2017માં 'મંજે બિસ્તરે' (Manje Bistre) ફિલ્મથી અભિનય ક્ષેત્રે ડેબ્યુ કર્યું હતું. તે જ વર્ષે તેણે 'ડેન્જર ડોક્ટર જેલી' (Danger Doctor Jelly) ફિલ્મમાં અભિનય કર્યો હતો.

7 / 10
2019માં તેણે 'ગુરમુખ – ધ આઈવિટનેસ' (Gurmukh – The Eyewitness) ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.2020માં, ગુરપાલ સ્પર્ધક તરીકે 'બિગ બોસ સીઝન 14'ના ઘરમાં પ્રવેશી હતી.

8 / 10
 તેણે 2021માં 'શવા ની ગિરધારી લાલ' (Shava Ni Girdhari Lal) અને 2022માં 'યાર મેરા તિતલિયાં વર્ગા' (Yaar Mera Titliaan Warga)માં અભિનય કર્યો હતો. તેણે 2023માં (Ghoda Dhai Kadam) ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

9 / 10
સારાએ 'સ્લો મોશન' (Slow Motion) ગીત સાથે સિંગર તરીકે ડેબ્યુ કર્યું હતું. તેણે 'લગદી અટ્ટ' (Lagdi Att) અને 'કી મેં કલ્લી આ' (Ki Main Kalli Aa) જેવા ગીતો પણ ગાયા છે.

10 / 10

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન

ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video

વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા

‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ

કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video

સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો

અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ

રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા

g clip-path="url(#clip0_868_265)">