18 October 2026

દશેરાએ આ પક્ષીના દર્શન માત્રથી પલટાઈ છે ભાગ્ય !

Photo Credit - AI Generated

દશેરા એટલે અનિષ્ટ પર સારાની જીતનો પવિત્ર તહેવાર.

Photo Credit - AI Generated

આ દિવસે નીલકંઠ પક્ષીનું દર્શન શુભ માનવામાં આવે છે.

Photo Credit - AI Generated

માન્યતા છે કે નીલકંઠ પક્ષી સુખ અને સમૃદ્ધિનો સંકેત છે.

Photo Credit - AI Generated

દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે.

Photo Credit - AI Generated

આ દિવસે શસ્ત્રપૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે.

Photo Credit - AI Generated

પૌરાણિક માન્યતા મુજબ, ભગવાન રામને નીલકંઠ પક્ષીનાં દર્શન થયાં હતાં.

Photo Credit - AI Generated

આ દર્શનને રાવણ પર વિજયનો શુભ સંકેત માનવામાં આવે છે.

Photo Credit - AI Generated

નીલકંઠ પક્ષીને ભગવાન શિવ સાથે જોડવામાં આવે છે.

Photo Credit - AI Generated

સમુદ્રમંથન દરમિયાન વિષ પીવાથી ભગવાન શિવનું ગળું વાદળી થયું હતું.

Photo Credit - AI Generated

તેથી વિજયાદશમીએ નીલકંઠનાં દર્શનને વિજય અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે.

Photo Credit - AI Generated

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી માન્યતા  પર આધારિત છે.

Photo Credit - AI Generated