Gujarati News Photo gallery Cricket photos Breaking News IND vs WI fifth T20 bhuvneshwar kumar comeback after 1425 days
Breaking News: 1425 દિવસ પછી ભુવનેશ્વર કુમારનું ટીમ ઈન્ડિયામાં કમબેક, 4 વર્ષ બાદ બ્લુ જર્સી પહેરી મેદાનમાં ઉતર્યો
ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ વાપસી થઈ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બેંગલુરુમાં રમાયેલી પાંચમી T20Iમાં ભુવીએ 1425 દિવસ બાદ ફરી ભારતીય જર્સી પહેરી. નવેમ્બર 2022 પછી પ્રથમ વખત તે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બન્યો છે. વરસાદના કારણે મેચ મોડી શરૂ થયા બાદ ચાહકોની લાંબી રાહનો પણ અંત આવ્યો અને ભુવી ફરી મેદાન પર જોવા મળ્યો.
Share

1425 દિવસ બાદ ભુવનેશ્વર કુમારે ફરી ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સી પહેરી.
1 / 8

છેલ્લે 22 નવેમ્બર 2022ના રોજ ન્યૂઝીલેન્ડ સામે T20માં ભુવનેશ્વર ભારતીય ટીમ માટે રમ્યો હોતો.
2 / 8

ટીમમાં પસંદગી બાદ તુરંત જ ભુવનેશ્વરને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો.
3 / 8

ચાર વર્ષથી ભુવનેશ્વર ટીમ ઈન્ડિયાથી બહાર હતો. બેંગલુરુમાં આખરે આ રાહ પૂરી થઈ.
4 / 8

લાંબા સમયથી ટીમની બહાર રહેલા ભુવીની વાપસીથી ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો.
5 / 8

મયંક યાદવને બહાર કરીને ભુવનેશ્વરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો.
6 / 8

લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરેલા અનુભવી ફાસ્ટ બોલર પાસેથી ચાહકોને સારા પ્રદર્શનની આશા છે.
7 / 8

1425 દિવસ બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફરેલા ભુવનેશ્વર કુમાર પર હવે સૌની નજર છે. (PC:PTI/X)
8 / 8
Breaking News: ભારત-વેસ્ટ ઈન્ડિઝ પાંચમી T20 9-9 ઓવરની રમાશે, બદલાઈ ગયા નિયમો
Related Photo Gallery
ઇન્ડિયન ઓઇલ પોતાના જહાજો ખરીદશે: ક્રૂડ અને LPG સપ્લાય મજબૂત થશે
₹3 લાખનું 'સોનું' અને ₹5 લાખની 'ચાંદી'? શેરબજારમાં 'હાઇ એલર્ટ'
બેઈમાનો અમીર અને મહેનતુ ગરીબ કેમ? જાણો લક્ષ્મીજીનું રહસ્ય
દિવાળી પર પરિવાર સાથે OTT પર માણો આ 5 ફિલ્મો-સિરીઝ
દિવાળી બાદ શેરબજારમાં આવશે 'સુનામી'? તેજી પાછળનું 'અસલી ગણિત' સમજો
સોનાના ભાવમાં મોટો ધડાકો? WGCના અહેવાલે આપ્યા સનસનાટીપૂર્ણ સંકેત!
દુનિયામાં આખરે કેટલું સોનું છે? આંકડા જાણીને તમે પણ દંગ રહી જશો
કાનુની સવાલ : જો પોલીસ ધરપકડ અંગેના 24 કલાકના નિયમનું ઉલ્લંઘન કરે તો
દિવાળી પર દીવા પ્રગટાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ? જાણો શુભ દિશા
શું હૃદયના દર્દીઓ કાજુ-બદામ ખાઈ શકે ?
કારની બેટરી વારંવાર થઈ રહી છે ડાઉન? આ 4 ટિપ્સ આવશે કામ!
ચા-કોફીના મગ પરના હઠીલા ડાઘ દૂર કરવાની આ છે સરળ ટ્રિક !
આગામી 7 દિવસ આ 5 રાશિઓ માટે રહેશે ખાસ, શુક્રની વક્રી ચાલથી થશે ધનલાભ!
લાંબા ગાળાના રોકાણમાં વેલ્યૂ ઓરિએન્ટેડ કેટેગરીની મજબૂત બાજી
ઊંઘમાં અચાનક ઝટકો લાગવો એ સામાન્ય છે કે કોઈ બીમારીની નિશાની છે?
ફટાકડાથી તમે દાઝી જાવ છો તો શું કરવું? જાણી લો
Vaibhav Sooryavanshi બનાવશે વર્લ્ડ રેકોર્ડ
દિવાળીના દિવસે સોનામાં થઈ ગયો ખેલ! જાણો આજે કેટલો થયો 24 કેરેટનો ભાવ
"રામાયણ" ની મંદોદરી કોણ છે?, જુઓ ફોટો
માત્ર એક જ પાંદડાથી ઘરમાં ફ્રીમાં ઉગાડો જેડ પ્લાન્ટ ! જાણો ટ્રીક
સામાજિક કાર્યકર અને રિયલ એસ્ટેટ ક્વીનનો પરિવાર જુઓ
દિવાળી રાશિફળ 2026, ગ્રહોનું ગોચર અને ધનલાભ યોગ
અયોધ્યા દીપોત્સવ: લેઝર શો અને 30 લાખ દીવાઓથી ઝળહળી રામનગરી
Muhurat Trading: Gold કે Silver ETF? ક્યાં મળશે સૌથી વધુ રિટર્ન?
રોહિતના છગ્ગા-વિરાટના રનનો ધમાકો, વેલિંગ્ટનમાં ભારતે રચ્યો નવો ઇતિહાસ
સોનામાં અણધાર્યો ખેલ શરૂ! એક રિપોર્ટ અને ભલભલાની ઊંઘ ઊડી
વેલિંગ્ટન ODI પછી ન્યુઝીલેન્ડમાં કોહલીની બેટિંગ એવરેજમાં મોટો ઘટાડો
શમીએ કરી નિવૃત્તિની જાહેરાત, આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાને કહ્યું અલવિદા
કાજુ કતલીમાં ભેળસેળ કેવી રીતે ઓળખવી? જાણો સરળ રીત
ગોલ્ડન ડક... શુભમન ગિલની ODI કારકિર્દીમાં પહેલીવાર બન્યું આવું
વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ, મળશે 3 વર્ષની વેલિડિટી વાળો પ્લાન
ધનતેરસ 2027 સુધીમાં 'ચાંદી' આપશે 'સોના' કરતાં પણ 'વધુ રિટર્ન'?
રામાયણ બાદ રણબીર કપૂરની 4 મોટી ફિલ્મો મચાવશે ધમાલ
દારૂ પીવાના કેટલાં વર્ષો પછી લીવર જવાબ આપી દે છે ?
Diwali Lights: જૂની સીરીઝના કેટલાક બલ્બ કામ નથી કરી રહ્યા? કરો આ ઉપાય
લક્ષ્મી પૂજન વખતે આ 5 ભૂલ ક્યારેય ન કરતા
અમદાવાદમાં સોનાના ભાવમાં ફરી વધારો
ગુજરાતમાં સોનું મોંઘું થયું, ખરીદતા પહેલાં જાણો આજના લેટેસ્ટ ભાવ
પગાર પંચની વેબસાઈટ પર આવ્યું નવું અપડેટ! કર્મચારીઓના પગાર પર થશે અસર?
શું જ્વેલરી ખરીદતી વખતે ગોલ્ડ અને મેકિંગ ચાર્જ બન્ને પર આપવો પડશે GST?
Equity : ટૂંકા ગાળાની નરમાઈ છતાં Small Cap ઇક્વિટી કેટેગરી મજબૂત!
સેકન્ડ હેન્ડ મોબાઇલ ખરીદવાનો પ્લાન છે? આ 5 ટેસ્ટ કર્યા વગર પૈસા ન આપતા
માધુરી દીક્ષિત બનશે સાસુ? પુત્રની ગર્લફ્રેન્ડ સાથે કરી દિવાળી પાર્ટી
કાળી ચૌદશ પર સસ્તું થયું સોનું! જાણો આજે કેટલો ઘટ્યો 24 કેરેટનો ભાવ
કાળી ચૌદશ 2026: જાણો આજનું દૈનિક રાશિફળ
15 વર્ષનો વૈભવ સૂર્યવંશી બન્યો આ ટીમનો કેપ્ટન
આજે સોનામાં રોકાણ કર્યું? હવે આગામી ધનતેરસે કેટલું રિટર્ન મળશે?
44 વર્ષે પણ આ સ્ટાર ખેલાડીની માંગ, એક ટીમે છોડ્યો સાથ તો બીજીએ આપી ઓફર
4 બોલમાં 4 વિકેટ... 20 વર્ષની વૈષ્ણવી શર્માએ ડબલ હેટ્રિક લઈ મચાવી ધમાલ
સરકારી કંપનીએ ઇન્વેસ્ટર્સ માટે કરી ખાસ જાહેરાત, 'ડિવિડન્ડ' પર સૌની નજર
સિનેમાઘરોમાં 'રામાયણ'ના વીડિયો રેકોર્ડ અને શેર કરવા પર ભારે પડશે
ઇન્ડિયન ઓઇલ પોતાના જહાજો ખરીદશે: ક્રૂડ અને LPG સપ્લાય મજબૂત થશે
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
શિયાળામાં ઠંડા કે ગરમ પાણીએ નહાવું? જાણો યોગ્ય જવાબ
ODI ક્રિકેટમાં પહેલીવાર થશે આવું, હિટમેનના નિશાના પર 2 'મોટા રેકોર્ડ'
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
