AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું પુસ્તકોમાં મોરનું પીંછું રાખવાથી ખરેખર મગજ તેજ થાય છે ? જાણો તેની પાછળનું ધાર્મિક સિક્રેટ અને અસલી રહસ્ય

ઘણા વિદ્યાર્થીઓ પોતાનાં પુસ્તકોમાં મોરનું પીંછું રાખે છે. પરંતુ તેની પાછળનું કારણ શું છે? ધાર્મિક માન્યતા અનુસાર, મોરનું પીંછું ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય છે અને તેને જ્ઞાન તથા સકારાત્મકતા સાથે જોડવામાં આવે છે. જાણો પુસ્તકોમાં મોરનું પીંછું રાખવાનું મહત્વ અને અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટેના સરળ ઉપાયો.

| Updated on: Oct 18, 2026 | 8:56 AM
Share
ઘણા વિદ્યાર્થીઓ તેમની નોટબુક અથવા પુસ્તકોમાં મોરનું પીંછું રાખતા જોવા મળે છે. જોકે, જ્યારે તમે તમારા પુસ્તકોમાં મોરનું પીંછું મુકો છો ત્યારે શું થાય છે? જાણો તેના ફાયદા . (Image Source | AI Generated)

1 / 7
હિંદુ ધર્મમાં, મોરનું પીંછું ખાસ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. ભગવાન કૃષ્ણના મુગટમાં મોરનું પીંછું હોવાથી, તે કૃષ્ણને પ્રિય માનવામાં આવે છે. (Image Source | AI Generated)

2 / 7
મોરનું પીંછું જ્ઞાન અને વિદ્યાની દેવી સરસ્વતી સાથે પણ સંકળાયેલું છે. એટલા માટે ઘણા વિદ્યાર્થીઓ તેમના પુસ્તકોમાં મોરનું પીંછું રાખે છે. (Image Source | AI Generated)

3 / 7
પરંપરાગત માન્યતાઓ અનુસાર, પુસ્તકોમાં મોરનું પીંછું રાખવાથી મન શાંત થાય છે. સકારાત્મક ઉર્જા મળે છે. અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. સાથે માન્યતા એ પણ છે કે નકારાત્મક વિચારો દૂર થાય છે. (Image Source | AI Generated)

4 / 7
તેથી, પુસ્તકોમાં મોરનું પીંછું રાખવાની પરંપરા હજુ પણ વિદ્યાર્થીઓમાં લોકપ્રિય જોવા છે. એવા કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી કે મોરનું પીંછું યાદશક્તિ વધારે છે અથવા અભ્યાસને સીધો ફાયદો પહોંચાડે છે. (Image Source | AI Generated)

5 / 7
જો કે, શ્રદ્ધાના ભાગ રૂપે મોરનું પીંછું રાખવાથી વિદ્યાર્થીઓને માનસિક સંતોષ અને સકારાત્મકતાની ભાવના મળી શકે છે. અભ્યાસમાં સફળતા મેળવવા માટે, નિયમિતપણે વાંચન કરવું, પુનરાવર્તન કરવું, પૂરતી ઊંઘ લેવી અને એકાગ્રતાથી અભ્યાસ કરવો વધુ મહત્વપૂર્ણ છે. (Image Source | AI Generated)

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી તમામ માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આ માન્યતાઓ કે દાવાઓની પુષ્ટિ કરતું નથી.  (Image Source | AI Generated)

7 / 7

આ પણ વાંચો, વિજયાદશમી પર આ પવિત્ર પક્ષીના દર્શન માત્રથી પલટાઈ જાય છે ભાગ્ય! શું તમે જાણો છો દશેરાની આ સૌથી મોટી માન્યતા ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">