AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વધુ એક કંપની થશે નાદાર, કોર્ટમાં પહોંચી બેંક, શું તમારી પાસે છે તેના શેર?

KTIL ના શેર 26 ફેબ્રુઆરીના રોજ 1.60 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 95 ના સ્તર પર ખુલ્યો હતો અને 95 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 1.75 ટકાના વધારા સાથે 93 રૂપિયા પર બંધ થયો હતો.

| Updated on: Feb 26, 2024 | 5:23 PM
Share
KTIL એટલે કે, કેસર ટર્મિનલ્સ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ બલ્ક લિક્વિડ સ્ટોરેજ અને લોજિસ્ટિક્સ કંપની છે જે તેના 2 ટર્મિનલ કંડલા અને પાવરખેડા સાથે વિવિધ પ્રકારના પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ, જોખમી અને બિન-જોખમી પ્રવાહીનું સંચાલન કરે છે. કંપનીની શરૂઆત વર્ષ 2008 માં થઈ હતી.

1 / 5
KTIL દ્વારા 23 ફેબ્રુઆરીના રોજ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, કેસર મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ લિમિટેડના ધિરાણકર્તાઓમાંની એક, કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની KMLL એ નાદારીની કલમ 7 હેઠળ કોર્પોરેટ નાદારી અને રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી સબમિટ કરી છે. કુલ દાવાની રકમ 32,82,07,698 રૂપિયા છે.

2 / 5
આ સમાચારની અસર આજે શેરના ભાવ પર જોવા મળી હતી. KTIL ના શેર 26 ફેબ્રુઆરીના રોજ 1.60 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 95 ના સ્તર પર ખુલ્યો હતો અને 95 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 1.75 ટકાના વધારા સાથે 93 રૂપિયા પર બંધ થયો હતો.

3 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો KTIL ના શેરે ઈન્વેસ્ટર્સને 44.99 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 93.71 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 193.38 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 61.30 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 78.85 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
KTIL માં પ્રમોટર્સ હોલ્ડિંગ 61.1 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 36.4 ટકા છે. કંપનીમાં કુલ 5717 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 102 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 73.5 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો -43.3 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">