AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ કંપનીએ કરી બોનસ શેરની જાહેરાત, રોકાણકારોને આપ્યું 6 મહિનામાં 350 ટકાથી વધારે રિટર્ન

છેલ્લા 6 મહિનામાં શેરે ઈન્વેસ્ટર્સને 142.34 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 355.32 ટકાનો વધારો થયો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 227.47 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 126.70 રૂપિયાનું વળતર આપ્યું છે.

| Updated on: Mar 10, 2024 | 1:57 PM
Share
કોલાબ ક્લાઉડ પ્લેટફોર્મ્સ લિમિટેડની શરૂઆત વર્ષ 1989 માં થઈ હતી. કંપની IT પ્રોડક્ટ્સમાં ડીક કરે છે. કંપની કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર પ્રોસેસિંગ જોબ-વર્ક અને શેર અને સિક્યોરિટીઝનું ટ્રેડિંગ કરે છે. નાણાકીય વર્ષ 2022 માં કંપનીએ સર્વિસિસ દ્વારા 67 ટકા, વ્યાજથી 26 ટકા અને કંપનીની અન્ય આવક 7 ટકા રહી હતી.

1 / 5
કોલાબ ક્લાઉડ પ્લેટફોર્મ્સ લિમિટેડ દ્વારા 6 માર્ચના રોજ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું છે કે, કંપની શેરહોલ્ડર્સને બોનસ શેર આપશે, જેના માટે રેશિયો 1:1 નક્કી કરવામાં આવ્યો છે. તેના માટે રેકોર્ડ ડેટ 19 માર્ચ ફાઈનલ કરવામાં આવી છે. ઈશ્યુમાં 2 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા ઈક્વિટી શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયો થશે.

2 / 5
કોલાબ ક્લાઉડ પ્લેટફોર્મ્સ લિમિટેડના શેર 7 માર્ચના રોજ 3.55 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 182.40 ના સ્તર પર ખુલ્યો હતો અને 182.40 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 1.98 ટકાના વધારા સાથે 182.40 રૂપિયાના સ્તર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 182.40 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 36.05 રૂપિયા છે.

3 / 5
છેલ્લા 6 મહિનામાં કોલાબ ક્લાઉડ પ્લેટફોર્મ્સ લિમિટેડના શેરે ઈન્વેસ્ટર્સને 142.34 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 355.32 ટકાનો વધારો થયો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 227.47 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 126.70 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 736.70 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
કોલાબ ક્લાઉડ પ્લેટફોર્મ્સ લિમિટેડમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 33.9 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 66.1 ટકા છે. કંપનીમાં કુલ 1,249 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 186 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 0.31 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 1.76 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">