AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Paralympics 2024 : પેરાલિમ્પિકમાં સતત 2 ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર, ગોલ્ડન ગર્લ અવની લેખારા વિશે જાણો

માત્ર 12 વર્ષની ઉંમરમાં અવની લેખારા પેરાલિસિસનો શિકાર બની હતી. તેમ છતાં હિંમત હારી નહિ એને પેરા ખેલાડીએ દુનિયાભરમાં મોટી ઓળખ બનાવી છે. અવનીએ પેરાલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.

| Updated on: Aug 30, 2024 | 4:43 PM
Share
 પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતનું ખાતું ખુલી ચૂક્યું છે. ભારતની બે દીકરીઓએ એક જ ઈવેન્ટમાં બે મેડલ જીત્યા છે. શૂટર અવની લેખારાએ ફરી એકવાર ભારત માટે ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. અવનીએ 10 મીટર એર રાઈફલ SH1માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અવની લેખારા પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.

1 / 6
પેરા શૂટર અવનિ લેખારા 2 પેરાલિમ્પિક મેડલ જીતી ચૂકી છે. પેરિસ પેરાલિમ્પિક પહેલા અવનિએ ટોક્યો પેરાલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો ચાલો આજે આપણે જાણીએ કોણ છે અવનિ લેખારા કોણ છે.

2 / 6
અવનીનો જન્મ 8 નવેમ્બર 2001ના રોજ રાજસ્થાનમાં થયો હતો.  તેના જીવનમાં એક એવી ઘટના બની કે, જેને તેમની જીંદગી જ બદલી નાંખી હતી. એક કાર દુર્ઘટનામાં તેને ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તે પેરાલિસિસનો શિકાર બની હતી. હવે અવની આ ગંભીર પડકારોને પણ જવાબ આપી ચૂકી છે.

3 / 6
અકસ્માત બાદ અવનીએ પોતાના જીવનમાં આગળ વધવા માટે સ્પોર્ટ્સની કારકિર્દી પસંદ કરી હતી. તેમના પ્રેરણા સ્ત્રોત પ્રખ્યાત ખેલાડી અભિનવ બિન્દ્રાની આત્મકથા હતી. તેણે શૂટિંગમાં રસ દાખવ્યો અને તેની માતા અને કોચની મદદથી આ રમત શરૂ કરી. ટૂંક સમયમાં જ તેણે તાકાત દેખાડી અને 2015 માં પ્રથમ વખત નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો.

4 / 6
 અવનીની મહેનત અને તાકાત કારણે તેને 2020 ટોક્યો પેરાલિમ્પિકમાં ભાગ લેવાની તક મળી, જ્યાં તેણે મહિલાઓની 10 મીટર એર રાઈફલ SH1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનારી તે ભારતની પ્રથમ મહિલા બની હતી.

5 / 6
ટોક્યો પેરાલિમ્પિકમાં ટોટલ બે મેડલ જીત્યા હતા. હવે પેરાલિમ્પિકમાં અવનીના નામે કુલ 3 મેડલ છે.જેમાં 2 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ છે.

6 / 6
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">