CWG 2022માં અત્યાર સુધીમાં કોણે કોણે જીત્યા ભારત માટે મેડલ, જાણો

બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games 2022) ભારતનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું છે. આ ગેમમાં ભારતે અત્યાર સુધી કેટલા મેડલ જીત્યા છે, તેનું લિસ્ટ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 10:12 AM
બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન 2જી ઓગસ્ટ 2022 સુધી સારું રહ્યું છે અને દરરોજ ભારતની બેગમાં મેડલ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં નવ મેડલ ભારતના નામે આવ્યા છે. કોણે જીત્યા છે આ મેડલ, અહીં જાણો.

1 / 9
ભારતને આ ગેમ્સમાં પહેલો મેડલ અપાવ્યો હતો સંકેત મહાદેવ સરગરે. સંકેતે પુરુષોની 55 કિગ્રા વજન વર્ગમાં વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. (PTI Photo)

2 / 9
તેના પછી મીરબાઈ ચાનૂએ મહિલાઓની 49 કિગ્રા વેટ કેટેગરીમાં વેઈટલિફ્ટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગેમ્સમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ હતો. (PTI Photo)

3 / 9
એક અન્ય વેઈટલિફ્ટર ગુરુરાજા પૂજારીએ પુરુષોની 61 કિગ્રા વજન વર્ગમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો. આ ભારતનો ગેમ્સમાં આ ત્રીજો મેડલ હતો. (PTI Photo)

4 / 9
ભારતીય વેઇટલિફ્ટરો અહીં પણ અટક્યા ન હતા. જેરેમી લાલરિનુંગાએ પુરુષોની 67 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગેમ્સમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ હતો. (PTI Photo)

5 / 9
મહિલા વેઈટલિફ્ટર બિંદિયારાની દેવીએ મહિલાઓની 55 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. (PTI Photo)

6 / 9
ભારતને આ ગેમ્સમાં ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો અચિંત શ્યુલીએ. અચિંતાએ પુરુષોની 73 કિગ્રા વેટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. (PTI Photo)

7 / 9
એક અન્ય ભારતની મહિલા વેટલિફ્ટર હરજિંદર કૌરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 71 કિગ્રા વજન વર્ગમાં આ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. (PTI Photo)

8 / 9
વેઈટલિફ્ટર સિવાય ભારતે જુડોમાં પણ બે મેડલ જીત્યા છે. આ મેડલ વિજય કુમાર યાદવ અને સુશીલા દેવી લાવ્યા છે જેમણે અનુક્રમે 60 કિલોગ્રામ વજન વર્ગ અને 48 કિલોગ્રામ વજન વર્ગમાં મેડલ જીત્યા હતા. (PTI/File photo)

9 / 9
Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">