Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohan Bopanna Love Story: ટેનિસ સ્ટાર રોહન બોપન્નાની લવ સ્ટોરી છે ખુબ સુંદર, ચાહકોએ તેમની પત્નીને ગણાવી સૌથી સુંદર મહિલા

એક સમયે ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ્ડ ડબલ્સમાં બોપન્નાની હાર (Rohan Bopanna )ની ચર્ચા ન થઈ ત્યારે તેની પત્નીએ તેની સુંદરતા માટે વધુ હેડલાઈન્સ બનાવી. રોહન બોપન્નાની પત્ની સુપ્રિયા અન્નૈયા મનોવિજ્ઞાની છે.

| Updated on: May 01, 2024 | 3:33 PM
રોહને નવેમ્બર 2012માં સુપ્રિયા અન્નૈયા સાથે લગ્ન કર્યા હતા. બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. સુપ્રિયા સાથેના લગ્નના થોડા સમય બાદ, રોહને 2013માં મેન્સ ડબલ્સમાં વર્લ્ડ નંબર 3 રેન્કિંગ હાંસલ કર્યું હતું.

1 / 6
બોપન્ના 2010થી યુએસ ઓપનમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યો છે. ગત વખતે તેણે પોતાના પાકિસ્તાની પાર્ટનર એહસામ ઉલ હક કુરેશી સાથે મળીને આ સિદ્ધિ મેળવી હતી. બોપન્ના અને એબ્ડેન આ વખતે ફાઇનલમાં અમેરિકન પાર્ટનર રાજીવ રામ અને જો સેલિસ્બરી સામે ટકરાશે.બોપન્ના પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમમાં મેન્સ ડબલ્સ ટાઈટલ જીતવા ઈચ્છશે. તેણે અત્યાર સુધી 2017માં એકવાર ફ્રેન્ચ ઓપન મિક્સ્ડ ડબલ્સનું ટાઈટલ જીત્યું છે.

2 / 6
કહેવામાં આવે છે કે, વર્ષ 2011ની શરુઆતમાં રોહન એક ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ઘરે પરત ફર્યા હતા. તે તેમના પિતરાઈ ભાઈની સાથે બેંગ્લુરુની એક રેસ્ટોરન્ટમાં ગયા હતા. ત્યારબાદ તેમના પિતરાઈ ભાઈ રોહને સુપ્રિયા સાથે પરિચય કરાવ્યો હતો.

3 / 6
 રોહન બોપન્ના અને સુપ્રિયા બંનેને એક પુત્રી છે. સુપ્રિયા Psychologist છે. રોહન અને સુપ્રિયા 2010 થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.સુપ્રિયા રોહનના પિતરાઈ ભાઈની મિત્ર હતી. બંને એક રેસ્ટોરન્ટમાં મળ્યા હતા.

4 / 6
તમને જણાવી દઈએ કે રોહિત બોપન્ના અને સુપ્રિયા અન્નૈયા બંને વર્ષ 2012માં લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ પરંપરાગત રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે.

5 / 6
રોહન કર્ણાટકના કુર્ગનો રહેવાસી છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. તેમને એક પુત્રી ત્રિધા બોપન્ના છે.ખૂબ જ સુંદર અન્નૈયા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. જોકે તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">