FIFA Womens WC: સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હવે ફાઇનલમાં સ્પેન સામે થશે ટક્કર

ફિફા મહિલા વર્લ્ડ કપ 2023ની બીજી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવ્યું. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે, જ્યાં તેનો મુકાબલો સ્પેન સાથે થશે. સ્પેનની ટીમ પણ પ્રથમ વખત ફાઈનલ રમશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 8:50 AM
ફિફા મહિલા વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યાં તેનો સામનો સ્પેન સાથે થશે.

1 / 5
બંને ટીમો પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. સ્પેને સ્વીડનને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા મળીને આ ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે.

2 / 5
ઓસ્ટ્રેલિયાએ તેમની સુપરસ્ટાર ખેલાડી સેમ કેરને સેમિફાઇનલમાં શરૂઆતની પ્લેઇંગ ઇલેવનમાં તક આપી અને તેણે ઓસ્ટ્રેલિયા માટે એકમાત્ર ગોલ પણ કર્યો.

3 / 5
ઈલા ટૂને 36મી મિનિટે ઈંગ્લેન્ડને લીડ અપાવી હતી, પરંતુ સેમ કેરે 63મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. 71મી મિનિટે લોરેન હેમ્પે ઈંગ્લેન્ડને ફરી આગળ કર્યું હતું

4 / 5
90 મિનિટની રમત સમાપ્ત થવાના માત્ર 4 મિનિટ પહેલા, એલેસિયા રુસોએ વધુ એક ગોલ કરીને ઇંગ્લેન્ડની જીત સુનિશ્ચિત કરી હતી અને ઈંગ્લેન્ડ પહેલીવાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું હતું. (all photo courtesy: google)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">