Gujarati News Photo gallery Sports photos Cricket's Milkha Singh Englands star batsman Joe Root ran how many kilometers to score 10567 runs
ક્રિકેટનો “મિલ્ખા સિંહ”: ઈંગ્લેન્ડનો સ્ટાર બેસ્ટમેન જો રુટ રનિંગ કરી 10567 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?
ક્રિકેટના મેદાનનો એ ખાસ રેકોર્ડ, જેના વિશે કોઈને ખાસ જ્ઞાન નથી, એવા વિકેટ પર રનિંગ કરી બનાવેલ રન અને તે બનાવવા કેટલા કિલોમીટર રનિંગ કરી તેની ખાસ સીરિઝમાં આજે વાત ઈંગ્લેન્ડના સ્ટાર બેસ્ટમેન જો રુટની. જો રુટ હાલના સમયનો વિશ્વ ક્રિકેટનો સૌથી દમદાર અને સફળ બેટ્સમેન છે. જાણો તેના આ ખાસ રેકોર્ડ અને આંકડા વિશે.
Share

જો રુટ છેલ્લા દશકના વિશ્વના ફેબ 4 બેસ્ટમેનમાં એક છે. રુટ લાંબા સમય સુધી ટેસ્ટ અને વનડેમાં બેટ્સમેનોની વર્લ્ડ રેન્કિંગમાં નંબર 1 પર રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી રમતા તેણે અનેક શાનદાર ઈનિંગ રમી ટીમને જીત અપાવી છે.
1 / 5

દસ વર્ષથી ઈંગ્લેન્ડ તરફથી રમતા જો રૂટે ઈંગ્લેન્ડની ટીમની કપ્તાની પણ કરી છે. જો રુટ ઈંગ્લેન્ડની ટીમનો સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન છે.
2 / 5

જો રૂટે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં 329 મેચો રમી છે અને 18555 રન બનાવ્યા છે. જેમાં કુલ 46 સદી અને 101 ફિફ્ટી સામેલ છે.
3 / 5

જો રૂટે ત્રણેય ફોર્મેટમાં 1838 ફોર અને 106 સિક્સર ફટકારી છે. બાઉન્ડ્રીથી રૂટે 7988 રન બનાવ્યા છે.
4 / 5

જો રૂટે ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં સિંગલ, ડબલ, ટ્રિપલ દ્વારા 10567 રન બનાવ્યા છે અને તે 22 યાર્ડની પીચ પર 212 KM દોડ્યો છે.
5 / 5
Related Photo Gallery
ઓછા પગારમાં કાર ખરીદવી છે? આ 4 બજેટ મોડલ્સની EMI પડશે સસ્તી
નોકરી ગયા પછી મળતા Severance Pay પર ટેક્સ લાગે? સમજો નિયમ
40 ની ઉંમરે નોકરી છોડવા પર ક્યાં સુધી મળશે 'EPF વ્યાજ'?
21% થી 73% સુધીની કમાણી કરાવી શકે છે આ '5 Stock'
₹4,000 ની SIP થી બનશે ₹2 કરોડ? જાણો રિટાયરમેન્ટ પ્લાનિંગનું ગણિત
રોજિંદા આહારમાં જુવારનો લોટ કેમ જરૂરી છે? જાણો તેના 'અદ્ભુત ફાયદા'
વીજબિલ આવશે ઝીરો! PM સૂર્ય ઘર યોજના હેઠળ મળશે સબસિડી
બ્રોકરેજ ફર્મે પસંદ કર્યા 3 પાવરફુલ સ્ટોક, શોર્ટ ટર્મ માટે શાનદાર મોકો
વંદે ભારતની કમાલ: બ્રેક લગાવતાં જ બનશે વીજળી, જાણો ટેકનોલોજી
17 સપ્ટેમ્બરે સૂર્યનું ગોચર! 3 રાશિના લોકોની કિસ્મત ચમકશે
માત્ર ₹264માં મળી રહ્યો 72 દિવસની વેલિડિટી વાળો પ્લાન
ફાટેલી એડીઓથી પરેશાન છો, આ 5 ઘરેલુ ઉપાય આવી શકે છે કામ !
12000 કર્મચારી ભરતી, 250 નવી બ્રાન્ચ; શું છે SBI ની યોજના ! જાણો
શું તમારો હેલ્થ ઈન્શ્યોરન્સ ડિસ્ચાર્જ પછીના ખર્ચા કવર કરે છે?
ખોટા નંબર પર થઈ ગયુ રિચાર્જ? તો કેવી રીતે પાછુ મેળવશો સંપૂર્ણ રિફંડ
શું સોનું ખરીદવાની આ છેલ્લી તક છે? સમજો ગ્લોબલ માર્કેટની 'અંદરની વાત'
પેઇનકિલર દવાઓથી કિડનીને નુકસાન? જાણો લાંબા સમય સુધી ઉપયોગ કરવાના જોખમો
આ અઠવાડિયે આવી રહ્યા એકસાથે 15 નવા IPO, જાણો કઈ કંપનીમાં પૈસા લગાવવા
દુનિયામાં કેટલું ક્રૂડ ઓઇલ બચ્યું છે? જાણો કેટલા વર્ષ ચાલશે આ ભંડાર!
બાળકોની એક ભૂલથી ખાલી થઈ શકે છે બેંક એકાઉન્ટ!UPIનું આ ફીચર કરી દેજો ON
પાકિસ્તાન સામે માત્ર 12 રન કરનાર શેફાલી વર્માએ તોડ્યા 2 વિશ્વ વિક્રમ
સ્માર્ટફોનની એક્સપાયરી ડેટ કેવી રીતે જાણવી ?
તમને કેટલા રૂપિયા સુધીની લોન મળી શકે છે? આ રીતે ચેક કરો CIBIL સ્કોર
સોનામાં ફરી ખેલ! અઠવાડિયામાં 3,440 રુપિયા થયું સસ્તું
અબજોપતિ અંબાણી પરિવારે આ રીતે ઉજવી જન્માષ્ટમી, જુઓ ભવ્ય તસવીરો !
રવિવારે ગોળનું દાન કરવાથી શું થાય છે? જાણો સૂર્યદેવ સાથેનું કનેક્શન
સૈયામી ખેરનો પરિવાર જુઓ
આજનું રાશિફળ: વેપાર-નોકરીમાં લાભ, કેટલીક રાશિઓએ રહેવું સાવધાન
જૂના ડીઝલ વાહનો માટે ₹5,000 નું નવું ડિવાઇસ: ઘટશે 90% પ્રદૂષણ
ICICI બેંકમાં 9.99% હિસ્સો ખરીદશે LIC: RBI એ આપી મંજૂરી
બુધ ગોચર 2026: 7 સપ્ટેમ્બરથી આ 4 રાશિઓને થશે બમ્પર ફાયદો
હવે રોકાણકારોને આપશે શેર દીઠ ₹60 નું ડિવિડન્ડ
ચહલની મહેનત પર બેટ્સમેનોએ ફેરવ્યું પાણી, 50 રનમાં સમેટાઈ આખી ટીમ
શું તમે પણ 'ચશ્મા' સાફ કરતી વખતે આ 5 ભૂલ કરો છો?
ચાણક્ય નીતિ: વિદ્યાર્થીઓને સફળતા અપાવશે આ 5 અચૂક નિયમો
શનિ-બુધના સમસપ્તક યોગથી ચમકશે આ રાશિઓનું નસીબ
દુલીપ ટ્રોફીની ફાઈનલમાં શમી ખાસ સદી પૂર્ણ કરશે, CABએ કર્યું સન્માન
મીટરની લાલ લાઈટ ઝડપથી કેમ બ્લિંક થાય છે? મીટર બદલતા પહેલાં આટલું ચકાસો
સોનાના ભાવમાં આવશે 'જોરદાર ઉછાળો'? એક્સપર્ટે આપ્યા 'ખાસ સંકેત'
કેએલ રાહુલ દુલીપ ટ્રોફીની ફાઈનલમાં નહીં રમે, જાણો કેમ?
100 છગ્ગા અને વર્લ્ડ રેકોર્ડ,સ્મૃતિ પાકિસ્તાન સામે ડબલ ધમાલ માટે તૈયાર
હરમનપ્રીત, સ્મૃતિ, દીપ્તિ... એશિયા કપમાં પાકિસ્તાન કોના-કોનાથી બચશે?
નકલી સોલાર પેનલથી સાવધાન: અસલી DCR પેનલ ઓળખવાની 4 સરળ રીતો
મુકેશ અંબાણીની કંપનીનો 3GB ડેટા વાળો પ્લાન, 84 દિવસની મળશે વેલિડિટી
IND vs PAK: પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતા જ ભારતીય કેપ્ટન રચશે ઈતિહાસ
સાઇલેન્ટ કિલર હાઇ BP થી મળશે રાહત, રોજ આ ફળ ખાવાનું શરૂ કરો
સોનામાં આ મહત્ત્વની સપાટી તૂટશે, તો બનશે નવો 'ઓલ-ટાઇમ રેકોર્ડ'
આ 1 દેશી ઉપાયથી રસોડામાંથી વંદાઓ થશે ગાયબ !
44,305 કરોડની માર્કેટ કેપ ધરાવતી કંપનીને 903 કરોડનો મોટો ઓર્ડર
વંદે ભારત એક્સપ્રેસમાં મોટા ફેરફારની તૈયારી,જાણો સમગ્ર મામલો છે શું !
UN એ બદલ્યો વિશ્વનો નકશો: ભારત પર શું અસર? અમેરિકાનો વિરોધ
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
મુકેશ રબારી સાથે ગાયિકા કિંજલના મૈત્રીકરાર થયા હોવાનો ફરિયાદમાં ખૂલાસો
ઓછા પગારમાં કાર ખરીદવી છે? આ 4 બજેટ મોડલ્સની EMI પડશે સસ્તી
ઘરની વસ્તુઓથી મિનિટોમાં બનાવો મોંમાંથી પાણી લાવી દે તેવા 'દહીં મરચાં'
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ