બંગાળ વોરિયર્સે PKL ઈતિહાસની 1000મી મેચમાં બેંગલુરુ બુલ્સને 6 પોઈન્ટથી હરાવ્યું

બંગાળ વોરિયર્સે જયપુર સવાઈ માનસિંહ ઈન્ડોર સ્ટેડિયમમાં રમાયેલી પ્રો કબડ્ડી લીગની 10મી સીઝનના 73મી અને લીગ ઈતિહાસની 100મી મેચમાં 2 વખત હાર આપ્યા બાદ વાપસી કરતા બેંગ્લુરુ બુલ્સને 35-29ના સ્કોરથી હાર આપી છે.

| Updated on: Jan 16, 2024 | 10:00 AM
ભરતે 10મી મિનિટમાં 2 અંકની રેડ સાથે બુલ્સને 9-5થી આગળ કર્યું પરંતુ મનિંદરે સુરજીત અને સૌરવને બહાર કરી હિસાબ બરાબર કર્યો હતો. 10 મિનિટની રમત બાદ બુલ્સને 2 અંકની લીડ મળી હતી. બ્રેક બાદ બંગાળના ડિફેન્સે તેનો બીજો પોઈન્ટ લીધો અને ગેપને 1 પર ઘટાડી દીધો પરંતુ રણ સિંહે વિશ્વાસને આઉ  કરીને તેને ફરીથી 2 અંક કરી દીધો.

1 / 5
3 મિનિટ બાદ સ્કોર 2-2 હતો અને અંક બંન્ને ટીમોના સ્ટાર રેડર ભરત અને મનિંદરે 5-2થી લીડ લીધી હતી. સાતમી મિનિટમાં બંન્ને ટીમનો ડુ અને ડાઈ રેડ આવ્યા હતા.

2 / 5
ભરતે 10મી મિનિટમાં 2 અંકની રેડ સાથે બુલ્સને 9-5થી આગળ કર્યું પરંતુ મનિંદરે સુરજીત અને સૌરવને બહાર કરી હિસાબ બરાબર કર્યો હતો. 10 મિનિટની રમત બાદ બુલ્સને 2 અંકની લીડ મળી હતી. બ્રેક બાદ બંગાળના ડિફેન્સે તેનો બીજો પોઈન્ટ લીધો અને ગેપને 1 પર ઘટાડી દીધો પરંતુ રણ સિંહે વિશ્વાસને આઉ  કરીને તેને ફરીથી 2 અંક કરી દીધો.

ભરતે 10મી મિનિટમાં 2 અંકની રેડ સાથે બુલ્સને 9-5થી આગળ કર્યું પરંતુ મનિંદરે સુરજીત અને સૌરવને બહાર કરી હિસાબ બરાબર કર્યો હતો. 10 મિનિટની રમત બાદ બુલ્સને 2 અંકની લીડ મળી હતી. બ્રેક બાદ બંગાળના ડિફેન્સે તેનો બીજો પોઈન્ટ લીધો અને ગેપને 1 પર ઘટાડી દીધો પરંતુ રણ સિંહે વિશ્વાસને આઉ કરીને તેને ફરીથી 2 અંક કરી દીધો.

3 / 5
બંગાળે બીજી વખત બુલ્સને ઓલઆઉટ કરીને 32-27ની લીડ મેળવી હતી. મનિન્દરએ 39મી મિનિટે બે પોઈન્ટ રેઈડ કરીને બંગાળની જીત પર મહોર મારી હતી. આ સિઝનમાં બંગાળની 13 મેચોમાં આ છઠ્ઠી જીત છે અને બુલ્સની આટલી મેચોમાં આઠમી હાર છે. બંગાળ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.

4 / 5
સિનિયર અને જુનિયર બચ્ચન પ્રો કબડ્ડીની મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યા હતા.બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચનની પ્રો કબડ્ડી લીગમાં પોતાની ટીમ 'જયપુર પિંક પેંથર'નો ઉત્સાહ વધારતા જોવા મળતા હોય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ

g clip-path="url(#clip0_868_265)">