Sourav Ganguly Love Story: દિલફેંક આશિક સૌરવ ગાંગુલી ડોનાના પ્રેમમાં કોઈપણ હદે જવા હતા તૈયાર, પરિવારને અંધારામાં રાખી કરી લીધા લગ્ન

Sourav Ganguly Love Story: પોતાના પ્રેમને પામવા માટે સૌરવ ગાંગુલી તમામ બેડીઓ તોડવા તૈયાર હતા. શરૂઆતમાં ડોના સાથેના તેમના સંબંધો માટે પરિવાર રાજી ન હતો તો દાદાએ પરિવારને અંધારામાં રાખી લગ્ન કરી લીધા. વાંચો દિલફેંક દાદાની લવસ્ટોરીના રસપ્રદ કિસ્સાઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 9:12 PM
સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સફળ કેપ્ટન પૈકીના એક છે. કેપ્ટન ઉપરાંત ગાંગુલી તેમની શાનદાર બેટિંગ અને પાર્ટ ટાઈમ બોલિંગ માટે પણ ઘણા જાણીતા છે. પૂર્વ દિગ્ગજ ખેલાડી ક્રિકેટ સિવાય તેમની લવ સ્ટોરી માટે પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા. ગાંગુલીની લવ સ્ટોરી પણ પુરેપૂરી ફિલ્મી છે. તેમની લવસ્ટોરીમાં પણ હિંદી ફિલ્મોની જેમ પરિવાર વિલન બન્યો હતો.

1 / 6
સૌરવ ગાંગુલી તેમના પ્રેમને પામવા માટે કોઈપણ હદે જવા તૈયાર હતા. દાદાએ તેમની તમામ હદોને પાર કરતા પરિવારજનોને જાણ કર્યા વગર જ 12 ઓગષ્ટ 1996માં ડોના સાથે લગ્ન કરી લીધા હતા. સૌરવ ગાંગુલી અને તેમની વાઈફ ડોના પડોશી હતા. બંને બાળપણથી એકબીજાના ઓળખતા હતા અને મિત્રો હતા. ગાંગુલીનો ફર્સ્ટ ક્રશ ડોના જ હતા.

2 / 6
ગાંગુલી અને પત્ની ડોનાના પરિવારજનો એકબીજાને બિલકુલ પસંદ કરતા ન હતા. આ તરફ ગાંગુલી અને ડોનાની દોસ્તી તેઓ જેમ મોટા થયા તેમ વધુ ગાઢ બની હતી. ઉમરની સાથે બંનેની મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ ખબર જ ન રહી. પોતાના સ્કૂલના દિવસોથી બંને એકબીજાના પસંદ કરવા લાગ્યા હતા. બંને જુદી જૂદી સ્કૂલમાં ભણતા હતા.

3 / 6
ગાંગુલી અને ડોના એ વાતથી ઘણા વાકેફ હતા કે તેમના પરિવારવાળા આ સંબંધને મંજૂરી નહીં આપે. ગાંગુલીએ 1996માં ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ડોનાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ અને પરત ફરતા જ બંનેએ પરિવારને જાણ કર્યા વિના ચુપચાપ લગ્ન કરી લીધા હતા. કોર્ટ મેરેજ માટે રજિસ્ટ્રાર ઓફિસ જતા જ બંનેના લગ્નની ખબરો મીડિયામાં ફેલાઈ ગઈ હતી.

4 / 6
બંને લગ્ન કર્યા વિમા જ પરત ફર્યા અને 12 ઓગષ્ટ 1996ના રોજ બંનેએ ફરીએકવાર તેમના પરિવારથી છુપાઈને કોર્ટ પહોંચ્યા અને કોર્ટ મેરેજ કરી લીધા હતા. લગ્ન બાદ દાદા શ્રીલંકાના પ્રવાસે નીકળી ગયા અને પાછળથી તેમના પરિવારજનોને લગ્ન વિશે જાણ થઈ ગઈ. આખરે ગાંગુલીના પરિવારજનો તેમની જીદ સામે ઝુક્યા અને ડોનાનો પુત્રવધુ તરીકે સ્વીકાર કર્યો હતો.

5 / 6
તમામ રહસ્યો ખુલ્યા બાદ લગ્નના એક વર્ષ બાદ 21 ફેબ્રુઆરી 1997માં સૌરવ ગાંગુલીએ ફરી એકવાર ડોના સાથે સંપૂર્ણ બંગાળી રીત રિવાજો અને વિધિ વિધાન સાથે લગ્ન કર્યા. ગાંગુલી પોતાના લગ્નને તેના જીવનની સૌથી સુંદર ભૂલ ગણે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે આ વાતનો ખૂલાસો કર્યો હતો.

6 / 6
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો

111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ

ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ

ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video

વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત

"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા

CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video

હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક

g clip-path="url(#clip0_868_265)">