Photos : અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્યની ઝડપ વધી, જુઓ તેના લેટેસ્ટ ફોટોઝ

Ram Mandir: રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણની કેટલીક નવી તસ્વીરો શેયર કરવામાં આવી છે. આ તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે રામ મંદિરનું 70થી 80 ટકા પૂર્ણ થઈ ગયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 7:52 PM
રામ જન્મભૂમિ ટ્રસ્ટના એક સભ્ય દ્વારા રામ મંદિરના નિર્માણની કેટલીક નવી તસ્વીરો શેયર કરવામાં આવી છે. આ તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે રામ મંદિરનું 70થી 80 ટકા પૂર્ણ થઈ ગયું છે.

1 / 6
  શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સ્થાયી ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટેની તારીખની જાહેરાત થઈ ગઈ છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે.

2 / 6
 ઉત્તર પ્રદેશ સરકારના નાણા અને સંસદીય બાબતોના પ્રધાન સુરેશ ખન્નાએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

3 / 6
 મળતી માહિતી અનુસાર રામલલ્લાની નવી અને જૂની બંને મૂર્તિની રામ મંદિરમાં પ્રાણી પ્રતિષ્ઠા કરવામાં આવી શકે છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરના ગર્ભગૃહમાં વિધિ વિધાન અને પૂજા પાઠ સાથે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

4 / 6
 ત્યારબાદથી રામ મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવશે. દુનિયાભરમાં રહેતા રામ ભક્તોમાં આ વાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

5 / 6
 24 એપ્રિલના રોજ દુનિયાના સાત ખંડોમાંથી 155 દેશની નદીઓમાંથી આવેલુ પાણી અયોધ્યા પહોંચ્યું હતું. આ પાણીથી અયોધ્યાના રામલલ્લાનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ ક્રાર્યક્રમમાં ભાજપના આગેવાનો, વિવિધ દેશના રાજદૂતો અને એનઆરઆઈ લોકો હાજર રહ્યા હતા.

6 / 6
Follow Us:
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ

રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત

અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત

g clip-path="url(#clip0_868_265)">