AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping Tips: શું તમને આખી રાત સારી રીતે ઊંઘ નથી મળતી, સારી ઊંઘ માટે આ ટિપ્સ અપનાવો

Sleeping disorders: વ્યસ્ત સમયપત્રક અને વધેલા તણાવને કારણે ઊંઘ શક્ય નથી અને લોકો ઘણીવાર રાત્રે લાંબા સમય સુધી પાસા ફેરવતા રહો છો. જેના કારણે સવારે ઉઠ્યા બાદ પણ દિવસ સારો નથી પસાર થતો. આવી સ્થિતિમાં તેમ આ ઘરેલું ઉપચાર અથવા નુસખા અપનાવી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 2:49 PM
Share
10 કલાકની ઊંઘ લો: જો તમે રાત્રે લાંબા સમય સુધી પાસા બદલો છો, તો 8ને બદલે 10 કલાકની ઊંઘ લેવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમારી ઊંઘ પૂરી થશે અને તમે તાજગીનો અનુભવ કરશો.

1 / 5
કોફી ન પીવીઃ જો તમને સાંજે કે રાત્રે કોફી પીવાની આદત હોય તો તેને આજથી જ છોડી દો. કહેવાય છે કે કોફીમાં રહેલું કેફીન ઊંઘના સમયપત્રકને અસર કરે છે. લોકોને ઘણીવાર ઊંઘમાં તકલીફ થાય છે.

2 / 5
દિવસ દરમિયાન ખૂબ લાંબી ઊંઘ ન લો: જો તમે દિવસમાં ઘણી વાર સૂઈ જાઓ છો, તો પછી આ નિદ્રાનો સમયગાળો વધુ લાંબો ન રાખો. એવું કહેવાય છે કે દિવસ દરમિયાન વધુ સમય સુધી સૂવાથી રાત્રે ઊંઘ ન આવવામાં તકલીફ થાય છે.

3 / 5
વ્યાયામ: સાંજે હળવી કસરત કરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી શરીર થાકી જશે અને તમને સારી ઊંઘ આવશે. કસરત કરવાનો ફાયદો એ થશે કે તમે ફિટ પણ રહી શકશો.

4 / 5
રાત્રે ભારે ખોરાકઃ જો તમે રાત્રે મોડા અને ભારે ખોરાક લો છો, તો હવેથી આ આદત બદલી નાખો. પેટ ભારે થવાને કારણે તમને ગેસ થઈ શકે છે અથવા એસિડિટીની સમસ્યા થઈ શકે છે. આ કારણે ઊંઘ નહીં આવે.

5 / 5
Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video

Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

g clip-path="url(#clip0_868_265)">