શ્વેતા તિવારી દિકરી પલકને ટક્કર આપતી જોવા મળી, એક્ટ્રેસે શેર કરી ગ્લેમરસ તસવીરો

અભિનેત્રી શ્વેતા તિવારીની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે. અભિનેત્રી ઘણીવાર તેની પુત્રી પલક સાથેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 8:11 PM
જાણીતી ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari) તેના ગ્લેમરસ લુકને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી ભારતીય હોય કે પશ્ચિમી દરેક આઉટફિટમાં સુંદર લાગે છે.

1 / 5
અભિનેત્રીએ હાલમાં જ લાલ સાડી પહેરેલી પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે. આ તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, વેડિંગ સીઝન.

2 / 5
આ લગ્નમાં શ્વેતા તેના પુત્ર અને પુત્રી પલક સાથે પહોંચી હતી. પલકે તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

3 / 5
શ્વેતા તેની દીકરી પલકને સ્ટાઇલ અને ફેશન સેન્સના મામલે ટફ ટક્કર આપતી જોવા મળે છે. બંનેને સાથે જોઈને એવું નથી લાગતું કે શ્વેતા પલકની માતા છે.

4 / 5
પલકે સિલ્વર કલરનો લહેંગા પહેર્યો હતો. પલકે આ લેહેંગામાં ઘણા પોઝ આપ્યા છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">