Photos : ફરહાન અખ્તર સાથે લગ્ન કર્યા બાદ શિબાની દાંડેકરે સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલ્યુ

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે લાંબા સમયના ડેટિંગ બાદ લગ્ન કરી લીધા છે. બંનેના લગ્નમાં કેટલાક સેલેબ્સ સાથે પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 1:04 PM
શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરે 19 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા. બંને પરિવારની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

1 / 5
હવે લગ્ન બાદ શિબાનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નામની આગળ ફરહાનની સરનેમ લગાવી છે. તેનું નામ હવે શિબાની દાંડેકર અખ્તર છે. આ સાથે તેણે બાયોમાં મિસિસ અખ્તર લખ્યું છે.

2 / 5
હાલમાં જ શિબાની અને ફરહાનની મહેંદી સેરેમનીનો એક ફોટો સામે આવ્યો છે જેમાં શિબાની અભિનેતાના હાથ પર મહેંદી લગાવતી જોવા મળી રહી છે.

3 / 5
શિબાનીએ રેડ કલરનો ગાઉન પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને ફરહાને બ્લેક કલરનો સૂટ પહેર્યો હતો.

4 / 5
તમને જણાવી દઈએ કે શિબાની અને ફરહાન ઘણા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં  હતા અને હવે બંનેએ લગ્ન કરીને પોતાના સંબંધોને સત્તાવાર કરી દીધા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">