Shah Rukh Khanના પુત્ર આર્યનને મળી ગયા જામીન, અભિનેતાના ઘરની બહાર લાગી ભીડ, જુઓ Photos

શાહરૂખ ખાન માટે આજનો દિવસ રાહતનો છે કારણ કે તેના પુત્ર આર્યન ખાનને જામીન મળી ગયા છે. ઘણા દિવસોથી એક્ટર આર્યનને જામીન મેળવવાના પ્રયત્ન કરી રહ્યા હતા અને હવે આખરે આર્યનને જામીન મળી ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 7:45 PM
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન મળી ગયા છે. જામીન મળ્યા બાદ હવે બધા આર્યનના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા છે.

1 / 6
શાહરૂખના ઘર મન્નતની બહાર ચાહકોની ભીડ જામી છે. આર્યનને જોવા બધા ત્યાં પહોંચી ગયા છે.

2 / 6
આર્યન કે શાહરૂખ ખાનને જોવા મીડિયા ફોટોગ્રાફર્સ પણ ત્યાં પહોંચ્યા છે.

3 / 6
તમને જણાવી દઈએ કે આર્યનને જામીન મળી ગયા છે, પરંતુ આજે તે જેલમાંથી મુક્ત થશે નહીં.

4 / 6
આર્યનના વકીલ મુકુલ રોહતગીએ મીડિયાને જણાવ્યું કે વિગતવાર ઓર્ડર આવતીકાલે આવશે.

5 / 6
આર્યન આવતીકાલે અથવા શનિવારે જેલમાંથી પાછો આવી શકે છે.

6 / 6
Follow Us:
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

g clip-path="url(#clip0_868_265)">