Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Antim: The Final Truth’ના ટ્રેલર લોન્ચમાં કાળા પોશાકમાં પહોંચ્યા સલમાન ખાન અને આયુષ, જુઓ Photos

ફિલ્મ 'અંતિમ' (Film Antin)માં સલમાન (Salman Khan) એક શીખ કોપ તરીકે જોવા મળશે, જે આયુષ (Aayush) દ્વારા ભજવવામાં આવેલા ખતરનાક ગેંગસ્ટર રાહુલિયાનો પીછો કરે છે અને તેને સબક શીખવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 11:23 PM
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) ની ફિલ્મ 'અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ' (Antim : The Final Truth) નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રથમ વખત સલમાન ખાન તેમના બનેવી અને અભિનેતા આયુષ શર્મા (Aayush Sharma) સાથે જોવા મળી રહ્યા છે. સલમાન અને આયુષ બંનેને ફિલ્મમાં તેમના પાત્રો ભજવવા માટે મહત્વપૂર્ણ શારીરિક ટ્રાંસફોર્મેશનથી પસાર થયા હતા જે ટ્રેલરમાં સ્પષ્ટ દેખાય છે.

1 / 6
મહેશ માંજરેકર (Mahesh Manjrekar) દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મના લોન્ચિંગ ઈવેન્ટમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા જાણીતા ચહેરાઓએ હાજરી આપી હતી.

2 / 6
આ ઇવેન્ટની જે તસ્વીરો સામે આવી છે, તેમાં તમે સલમાનને બ્લેક ટી-શર્ટ સાથે મેચિંગ જેકેટ અને જીન્સમાં જોઈ શકો છો. તેમણે તેમના ડેશિંગ લુકને મેચિંગ બ્લેક શૂઝ સાથે ટીમઅપ કર્યું છે.

3 / 6
તે જ સમયે, આયુષ પણ સલમાન સાથે બ્લેક કલરમાં ટ્વિનિંગ કરતા જોવા મળે છે. તેમણે શાનદાર બ્લેક જેકેટ અને બ્લેક ટી-શર્ટ સાથે મેચિંગ જીન્સ પણ પહેરી છે.

4 / 6
અંતિમમાં પ્રજ્ઞા જયસ્વાલ અને મહિમા મકવાના પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 26 નવેમ્બર, 2021 ના ​​રોજ રિલીઝ થવા જઈ રહી છે.

5 / 6
આ ફિલ્મને લઈને સલમાન ખાન ખૂબ જ ઉત્સાહિત છે. પ્રથમ વખત તેઓ એક શીખ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">