ડેટિંગની અફવાઓ વચ્ચે હૃતિક રોશનના પરિવાર સાથે જોવા મળી સબા આઝાદ ,જુઓ PHOTOS
સુઝૈન ખાનથી અલગ થયા બાદ હવે હૃતિક રોશનનું નામ એક અભિનેત્રી અને ગાયિકા સાથે જોડાઈ રહ્યું છે, જેનું નામ સબા આઝાદ છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.
Share

હૃતિક રોશન છેલ્લા કેટલાક દિવસોથી સબા આઝાદને ડેટ કરવાના સમાચારના કારણે ચર્ચામાં છે અને હવે સબા અભિનેતાના પરિવાર સાથે પણ જોવા મળી હતી. સબાએ હૃતિકના પરિવાર સાથે લંચ કર્યુ જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
1 / 5

તમને જણાવી દઈએ કે બંનેના ડેટિંગના સમાચાર તે પછી આવ્યા હતા, જ્યારે બંને રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા.આ સમયે સબા માસ્ક વડે પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી હતી.
2 / 5

આ પછી બંને ફરી એકસાથે સ્પોટ થયા હતા અને ત્યારે પણ હૃતિક સબાને મીડિયાની નજરથી બચાવતો જોવા મળ્યો હતો. જોકે,બંનેમાંથી કોઈએ અત્યાર સુધી ડેટિંગના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
3 / 5

તમને જણાવવુ રહ્યુ કે, સબા એક એક્ટર અને સિંગર છે. તે સોની લિવની સિરીઝ રોકેટ બોયઝમાં જોવા મળી છે.
4 / 5

હૃતિકની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે વિક્રમ વેધ અને ફાઈટર ફિલ્મમાં જોવા મળશે.
5 / 5
Related Photo Gallery
ફટાકડાનો ધુમાડો જીવલેણ બની શકે છે ,ઝેરી ધુમાડાથી આ રીતે બચો
છોડ માટે માટીના કુંડા સારા કે પ્લાસ્ટિકના? જાણો કયો છે બેસ્ટ
ધનતેરસ પર બનશે ધનલાભના યોગ! આ 4 રાશિના જાતકોને થશે મોટા લાભ
યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી, 5000 રન પણ પૂર્ણ કર્યા
બાજરાના રોટલા ખાવાના ફાયદા
લેપટોપ પાવર બટનથી બંધ કરો છો? સાવધાન! એક ભૂલથી ડેટા થઈ શકે છે ગાયબ
પૈસા માટે 20 વર્ષ મોટા પ્રોડ્યુસર સાથે લગ્ન કર્યા?જુઓ ફોટો
ધનતેરસ પહેલાં મોંઘું થયું સોનું! જાણો 22 અને 24 કેરેટના નવા ભાવ
ગ્લેન મેક્સવેલની નિવૃત્તિ! 14 વર્ષની કારકિર્દીના 5 ઐતિહાસિક રેકોર્ડ્સ
પરિવાર ઊંઘતો રહ્યો અને સંજય ગુપ્તા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા
રચનાત્મક ક્ષમતામાં વધારો થશે, કાર્યસ્થળ પર પ્રશંસા મેળવશો
ગ્રીન ફટાકડા શું છે? જાણો સાચી ઓળખ અને પ્રદૂષણના નિયમો
રૂમ ફ્રેશનરની જરૂર નહીં પડે! બાલ્કનીમાં લગાવો આ 5 ખુશબૂદાર વેલ
'ધનતેરસ' પર કઈ દિશામાં દીવો પ્રગટાવવો? વાસ્તુના નિયમો જાણો
રોજ 10 થી 12 લવિંગ ખાવું ફાયદાકારક કે નુકસાનકારક? જાણો
ન્યૂઝીલેન્ડમાં ખુબ મોંધો સાબિત થતા શું ભુવનેશ્વર કુમારનો ખેલ ખતમ થયો ?
એક લિટર દૂધ અને ફળો કરતાં 5 ગણી વધારે એનર્જી, રોજ ખાઓ આ ખાસ બીજ
'સોનું' કે 'ચાંદી'? 'ધનતેરસ' પર ક્યાં રોકાણ કરવું 'વધુ ફાયદાકારક'?
ગજકેસરી રાજયોગ: 4 રાશિઓ માટે શુભ રહેશે ગજકેસરી રાજયોગ
Tips & Tricks: સોનાના આભૂષણોને આ આસાન ટિપ્સ ઘરે બેઠા જ નવા જેવા ચમકાવો
Jioનો કોલિંગ વગરનો ઓનલી ડેટા પ્લાન! 30 દિવસની વેલિડિટી મળશે
ટ્રેનની વેઇટિંગ ટિકિટ કયા નંબર સુધી થાય છે કન્ફર્મ? જાણો અહીં
દિવાળી પર લક્ષ્મીજીના પગલાં બનાવતી વખતે ન કરો આ ભૂલ: જાણો નિયમો
મુકેશ કુમાર અને સિરાજે મળીને ન્યૂઝીલેન્ડ A સામે 9 વિકેટ લીધી
પથ્થર જેવું કડક થઈ ગયું છે ઓશીકું? કોઈ ખર્ચ વગર બનાવો પોચું અને નરમ
શેરબજારમાં ફરી આવી રોનક, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછળો
300 કરોડનું ઘર પત્નીએ ડિઝાઈન કર્યું, જુઓ ફોટો
ડિજિટલ અરેસ્ટ કરનારાની ખેર નહી , જામીન મળવા પણ મુશ્કેલ થશે
દિવાળી પર ઘી કે તેલનો દીવા પ્રગટાવવો વધારે શુભ છે? જાણો
ઘરમાં જૂના અને ફાટેલા જૂતા-ચંપલ રાખો છો? થઈ શકે છે આ નુકસાન
સપ્તાહના પહેલા દિવસે સોનામાં ફરી ઘટાડો! ચાંદી પણ થઈ સસ્તી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સીરિઝનું શેડ્યુલ જુઓ
બોલિવૂડના સૌથી પરફેક્ટ કપલ્સ વચ્ચે 13 વર્ષનું અંતર, જુઓ પરિવાર
આજનું રાશિફળ : અટકેલા કામો પૂર્ણ થશે, ધનલાભના શુભ યોગ
શરદી થાય ત્યારે કાનમાં ખંજવાળ કેમ આવે છે? આ છે મુખ્ય કારણ- વાંચો
ઉદ્યોગ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સહયોગની નવી તકો શોધાઈ
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેનને લઈ મોટી ખુશખબર
આખરે એવું તો શું થયું કે, સોના-ચાંદીના ભાવ તળિયે બેસી ગયા?
સૂર્ય અને ચંદ્રની એક અશુભ સ્થિતિ 5 રાશિઓ માટે લાવશે મુશ્કેલી
BSNLનો ખાસ ઓફર પ્લાન! ₹51માં મળશે 28 દિવસ રોજ 2GB ડેટા
ઘરના મુખ્ય દ્વાર પર રોજ સવારો કરો આ 2 કામ, ઘરની સુખ-સમુદ્ધિ વધશે
શિયાળામાં ફાટેલા હાથ માટે ઘરે બનાવો અપરાજિતા બામ: સરળ રીત
મહિલાનો પીછો કરતા પહેલા, કાનૂની અધિકારો વિશે જાણો
Equity : Large & MidCap કેટેગરીએ લાંબા ગાળે આપ્યું મજબૂત વળતર ?
પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે રિલાયન્સે યુરોપ-આફ્રિકામાં વધારી હિસ્સેદારી
બીજા વ્યક્તિના નામ પર છે SIM તો પછી કેવી રીતે દેખાશે કોલરનું નામ?
5 દિવસ પછી ચમકશે 4 રાશિઓનું ભાગ્ય! શુક્ર ગોચરથી બેંક બેલેન્સમાં થશે મો
ભારતીય ટીમ 5 મેચની સીરિઝમાં 3-1થી આગળ
સિનેમા હોલની સીટો હંમેશા લાલ કેમ હોય છે? જાણો તેની પાછળનું કારણ
ઘર માટે શ્રેષ્ઠ પ્રિન્ટર કયું? કિંમત અને ખર્ચનું સાચું ગણિત
અનુરાગ કશ્યપને 24 ડિસેમ્બરે સુરત કોર્ટમાં હાજર રહેવા આદેશ
માતા-પિતા બાળકોને એવી શાળામાં કેમ ભણાવે છે, જ્યાં ભાષા જ સમજાતી નથી?
દિવાળીની ભીડ વચ્ચે રેલવેનો નિર્ણય! 6 સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ બંધ
સાબરમતી જેલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી
Breaking News : નેપાળ એવરેસ્ટ બેઝ કેમ્પ નજીક બે હેલિકોપ્ટર અથડાયા
સાબરમતી જેલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી
નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે, તમારી રચનાત્મક ક્ષમતામાં વધારો થશે
ચાંદીના વરખના નામે એલ્યુમિનિયમ? અમદાવાદમાં દુકાન પર AMCના દરોડા
સુરતમાં કાપડ વેપારી સામે ₹1.5 કરોડની છેતરપિંડીનો આરોપ
વડોદરા: VMC એન્જિનિયર પર ભાજપ કોર્પોરેટરનો હુમલો, વિવાદ વકર્યો
ગુજરાતની શાળાઓમાં સ્કૂલ વેલનેસ ટીમ બનાવવી પડશે
દસ્તાવેજો ન બતાવી શક્યા ગુજરાતમાં રહેતા 61 વિદેશીઓ
ડામર ઓગળવા લાગતા સ્થાનિકો પરેશાન, Video
દારૂ પીવો એ દૂષણ કે દારૂબંધી જ દૂષણ? પાટીદાર અગ્રણીઓ આમને-સામને
દેશનું સૌથી મોટું પેસેન્જર ફેસિલિટી સેન્ટર તૈયાર,જુઓ Video