AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: ક્રેમલિન પર ડ્રોન હુમલો, મોસ્કોમાં આવેલો ક્રેમલિન પેલેસ તેની ભવ્યતા માટે જાણીતો, જુઓ Photos

રશિયન અધિકારીઓનું કહેવું છે કે યુક્રેને બે ડ્રોન વડે ક્રેમલિનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. આ હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 7:42 PM
Share
મોસ્કોઃ રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે માહિતી આપી છે કે યુક્રેને મંગળવારે રાત્રે ક્રેમલિન પર ડ્રોન હુમલો કર્યો હતો. તેનો હેતુ રાષ્ટ્રપતિ પુતિનની હત્યા કરવાનો હતો.

1 / 6
મોસ્કોના રહેવાસીઓએ ક્રેમલિનની દિવાલો પાછળ સ્થાનિક સમયાનુસાર બપોરે 2:00 વાગ્યા પછી તરત જ વિસ્ફોટો સાંભળ્યા હતા. આ પછી, ક્રેમલિન પર આકાશમાં ધુમાડો વધતો જોવા મળ્યો. સ્થાનિક ટેલિગ્રામ ચેનલે સ્થાનિક રહેવાસીઓના રેકોર્ડ કરેલા વીડિયો ફૂટેજ પણ શેર કર્યા છે.

2 / 6
રશિયાના મોસ્કોમાં આવેલો ક્રેમલિન પેલેસ તેની ભવ્યતા માટે જાણીતો છે. સામંતશાહી યુગ દરમિયાન રશિયાના વિવિધ શહેરોમાં બાંધવામાં આવેલા કિલ્લાઓને ક્રેમલિન કહેવાતા. તે રશિયાના ઘણા શહેરોમાં બનાવવામાં આવ્યું હતું. પરંતુ, આજના સમયમાં, આ નામ મોસ્કોમાં સ્થિત આ કિલ્લા માટે વધુ વપરાય છે.

3 / 6
તે 1837 થી 1849 દરમિયાન પૂર્ણ થયું હતું. તે રાસ્ટ્રેલી નામના ઇટાલિયન આર્કિટેક્ટ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ગ્રાન્ડ ક્રેમલિન પેલેસ એ રશિયાના રાજાનું નિવાસસ્થાન હતું. આ આખો મહેલ 25 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલો છે.

4 / 6
ક્રેમલિને ધમકી આપી છે કે રશિયા જ્યાં અને જ્યારે યોગ્ય લાગે ત્યારે બદલો લેવાનો અધિકાર અનામત રાખે છે, રશિયન સમાચાર એજન્સી તાસના જણાવ્યા અનુસાર ક્રેમલિને આ ઘટનાને આયોજિત આતંકવાદી હુમલો અને રશિયાના રાષ્ટ્રપતિની હત્યાનો પ્રયાસ ગણાવ્યો છે.

5 / 6
રશિયન અધિકારીઓનું કહેવું છે કે યુક્રેને બે ડ્રોન વડે ક્રેમલિનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. આ હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા-ગુગલ)

6 / 6
Follow Us
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ

પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ

15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો

અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા

નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે

પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ

બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ

વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video

જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'

ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા

g clip-path="url(#clip0_868_265)">