AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reasons To Watch Saiyaara : સૈયારાના હિટ થવા પાછળ છે આ 7 કારણો, વગર પ્રમોશને ફિલ્મ બની બ્લોકબસ્ટર

તમને જાણીને નવાઈ લાગશે પણ આ વાત સત્ય છે સૈયારાનું પ્રમોશન કરવામાં આવ્યું જ નથી તેમજ બન્ને કલાકા તદ્દન નવા છે, ત્યારે આ ફિલ્મ સુપર હિટ થવા પાછળ કયા કારણો છે ચાલો જાણીએ

| Updated on: Jul 21, 2025 | 3:55 PM
Share
અહાન પાંડે અને અનિતા પડ્ડાની ફિલ્મ 'સૈયારા' 18 જુલાઈના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે અને આ ફિલ્મે રિલીઝ થતાં જ સિનેમાઘરોમાં ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મને લઈને યુવાનોમાં અદ્ભુત ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ શું તમે સાચું માનશો કે વગર પ્રમોશન અને નવા કલાકારો સાથે કોઈ ફિલ્મ સુપર હીટ સાબિત થઈ શકે છે? તમને જાણીને નવાઈ લાગશે પણ આ વાત સત્ય છે સૈયારાનું પ્રમોશન કરવામાં આવ્યું જ નથી તેમજ બન્ને કલાકાર તદ્દન નવા છે, ત્યારે આ ફિલ્મ સુપર હિટ થવા પાછળ કયા કારણો છે ચાલો જાણીએ

1 / 8
સૈયારાની કાસ્ટીંગ: ચંકી પાંડેનો ભત્રીજો અહાન પાંડે અને અભિનેત્રી અનિત પડ્ડા મોહિત સૂરીની ફિલ્મ 'સૈયારા'માં મુખ્ય ભૂમિકામાં છે. નવા હોવા છતાં, બંને વચ્ચેની કેમેસ્ટ્રી અદ્ભુત છે. મોહિત સુરી રોમેન્ટિક ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત છે અને લાંબા સમય પછી, બોલીવુડમાં ફરી એ જ જાદુ સર્જાયો છે.

2 / 8
'આશિકી 2' અને 'સનમ તેરી કસમ'નું મિશ્રણ: 'સૈયારા' પહેલા, મોહિત સુરીએ આદિત્ય રોય અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'આશિકી 2'નું દિગ્દર્શન કર્યું હતું. આ પ્રેમ રોમેન્ટિક ફિલ્મ જોઈને બધા રડી પડ્યા હતા. હવે 12 વર્ષ પછી, એક ફિલ્મ બોક્સ ઓફિસ પર આવી છે જે લવ સ્ટોરીના વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં, તમને 'આશિકી 2' અને 'સનમ તેરી કસમ'નું મિશ્રણ જોવા મળશે.

3 / 8
'સૈયારા'નું કોઈ પ્રમોશન નથી: તમને જણાવી દઈએ કે મોહિત સુરીએ 'સૈયારા'નું કોઈ પ્રમોશન કર્યું નથી અને ફિલ્મને મળી રહેલો જબરદસ્ત પ્રતિસાદ જોઈને લાગે છે કે નિર્માતાઓની આ રણનીતિ કામ કરી ગઈ છે અને ફિલ્મની મજબૂત વાર્તાને કારણે, દર્શકો આ ફિલ્મ જોવા માટે થિયેટરોમાં આવી રહ્યા છે.

4 / 8
શાનદાર સંગીત: 'સૈયારા' એક સંગીતમય લવ સ્ટોરી વાળી ફિલ્મ છે, જેનું દરેક ગીત લોકોના દિલને ટચ કરી રહ્યું છે. આ ફિલ્મના ગીતો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે અને દર્શકો થિયેટરને એક મીની કોન્સર્ટ બનાવી રહ્યા છે. આ ફિલ્મના ટાઈટલ સૈયારા 'સૈયારા' ઉપરાંત, 'હમસફર' પણ લોકોના દિલ જીતી રહ્યું છે.

5 / 8
અનિત પડ્ડાની માસૂમિયત: 'સૈયારા'માં અનિત પડ્ડાની માસૂમિયતએ દર્શકોના દિલ જીતી લીધા છે. આ ફિલ્મમાં, હવે અનિતની તુલના અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાથે થઈ રહી છે અને કેટલાક લોકો બંનેના લુકની તુલના પણ કરી રહ્યા છે. લોકો કહે છે કે ઘણા સમય પછી, આટલો માસૂમ ચહેરો પડદા પર જોવા મળ્યો છે.

6 / 8
 કેમિસ્ટ્રી: અહાન પાંડે પહેલા, આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન અને ખુશી કપૂરની જોડી પણ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી, પરંતુ બંને વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ જ ખરાબ લાગી રહી હતી. જોકે, 'સૈયારા' ફિલ્મમાં અહાન અને અનિતની કેમિસ્ટ્રી અને તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

7 / 8
વર્ષો પછી બોક્સ ઓફિસ પર લવ સ્ટોરી પાછી આવી : તમને જણાવી દઈએ કે વર્ષો પછી એક રોમેન્ટિક ફિલ્મ બોક્સ ઓફિસ પર પાછી આવી છે, જેની સાથે આજની યુવા પેઢી ઘણી બધી રીતે જોડાયેલી છે અને આ જ કારણ છે કે સાયરા સીધી લોકોના હૃદયમાં સ્થાન મેળવી ગઈ છે.

8 / 8

કોણ છે “સૈયારાની” આ ખુબસુરત અભિનેત્રી? જેને નવી ‘નેશનલ ક્રશ’ કહી રહ્યા ફેન્સ, જુઓ-Photo.........., આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">