(Credit Image : instagram)

19  : November

અમી ત્રિવેદીનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

અમીએ અનેક ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે

અમી ત્રિેવેદી

(Credit Image :  instagram)

અમી ત્રિવેદીનો જન્મ 15 જુલાઈ 1982ના રોજ થયો છે

જન્મ

(Credit Image :  instagram)

અમી ત્રિવેદી અભિનેત્રી હોવાની સાથે એક વોઈસ આર્ટિસ્ટ પણ છે

અભિનેત્રી

(Credit Image :  instagram)

અમી ત્રિવેદીએ ઘણા વર્ષો સુધી ગુજરાતી થિયેટરમાં કામ કર્યું છે

ગુજરાતી થિયેટર

(Credit Image :  instagram)

અમી ત્રિવેદીના પિતા તુષાર ત્રિવેદી એક જાણીતા થિયેટર અભિનેતા છે

પિતા

(Credit Image :  instagram)

અમી ત્રિવેદીના નાનો ભાઈ, કરણ ત્રિવેદી પણ એક અભિનેતા છે

નાનો ભાઈ

(Credit Image :  instagram)

 અમી ત્રિવેદીનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો

બાળપણ

(Credit Image :  instagram)

અમી ત્રિવેદીએ 2009 માં તેમના બોયફ્રેન્ડ નીરજ સંઘાઈ સાથે લગ્ન કર્યા.

લગ્ન

(Credit Image :  instagram)

અમી ત્રિવેદીને એક દીકરો છે

દિકરો

(Credit Image :  instagram)