Rajkot: લોકમેળા સમિતિમાંથી કલેકટરના હસ્તે મનોદિવ્યાંગ બાળકોની વિવિધ સંસ્થાઓને રૂ.15 લાખની વસ્તુઓ અર્પણ કરાઈ

Rajkot: રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુએ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગ હેઠળ આવેલી વિવિધ મનોદિવ્યાંગ સંસ્થાઓને લોકમેળા સમિતિમાંથી આશરે રૂપિયા 15 લાખ સુધીની વસ્તુઓ અર્પણ કરી હતી.

Ronak Majithiya
| Edited By: | Updated on: Mar 14, 2023 | 3:29 PM
રાજકોટના જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મનોદિવ્યાંગ બાળકો પ્રત્યે સંવેદનશીલ અભિગમ બતાવી લોકમેળા સમિતિમાંથી 8 અલગ અલગ સંસ્થાઓા મનોદિવ્યાંગ બાળકો અને સંસ્થાઓની જરૂરિયાત મુજબ વિવિધ ચીજો અર્પણ કરી હતી.

1 / 5
કલેક્ટરે મનોદિવ્યાંગ બાળકો અને સંસ્થાઓની જરૂરિયાત મુજબ ટીવી, કોમ્પ્યુટર, વોશિંગ મશીન, હોમ થિયેટર, 50 વ્હીલચેર સહિતની વસ્તુઓ અર્પણ કરી હતી

2 / 5
કલેક્ટરે બાળક મજૂરી અટકાવવા અને બાળ મજૂરી કરતા બાળકોનું સમાજમાં પુન: સ્થાપન થાય તે બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓને કારખાનાના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

3 / 5
જિલ્લા બાળ સુરક્ષા વિભાગ હેઠળ આવેલી વિવિધ મનોદિવ્યાંગ સંસ્થાઓને લોકમેળા સમિતિમાંથી આશરે રૂપિયા 15 લાખ સુધીની વસ્તુઓ કલેક્ટરે અર્પણ કરી હતી.

4 / 5
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી  કે.જી ચૌધરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી  ડૉ. પ્રાર્થનાબેન શેરસિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, વિવિધ સંસ્થાના સુપ્રિન્ટેન્ડન્ટ તથા દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

5 / 5
Follow Us:
રામોલ પોલીસ તોડકાંડમાં DCPએ હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ

ઉમરગામની GIDC ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ

આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભ અને પ્રગતિનો રહેશે

અંબાલાલ પટેલે કરી કડકડતી ઠંડીની આગાહી, જુઓ Video

વાવના જંગમાં છેલ્લી ઘડીએ વિકાસને બદલે જ્ઞાતિ-જાતિ મુદ્દે રાજનીતિ

પાકિસ્તાનના યુવકનો પડકાર, ભારતીય યુવકે સર્જ્યો ઈતિહાસ

ક્યારેય ઘરડા ન થવાય, એવું સંશોધન...ચીનના વૈજ્ઞાનિકનો મોટો દાવો

ડિજિટલ અરેસ્ટ વડોદરાના યુવક પાસેથી પડાવ્યા લાખો રુપિયા

અમદાવાદની RTO કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો આશ્રમ રોડ થશે કાયમી બંધ !

રાજ્યના 6.17 લાખ બાળકોએ અભ્યાસ શરૂ કર્યા બાદ છોડી દીધો અભ્યાસ

g clip-path="url(#clip0_868_265)">