PM MODIનો સતત બીજા દિવસે મેગા Road Show, દહેગામથી ચિલોડા સર્કલ સુધી કાર્યકરોમાં ભરપૂર ઉત્સાહ

પીએમ મોદીએ આજે સતત બીજા દિવસે પણ દબદબાભેર રોડ શો યોજ્યો હતો. આજે દહેગામથી ચીલોડા સર્કલ સુધી પીએમ મોદીએ ભવ્ય રોડ શો યોજ્યો હતો. જેમાં પીએમ મોદીની એક ઝલક નિહાળવા માટે હજારો લોકો સવારથી જ રસ્તા પર ઉમટી પડ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 7:19 PM
પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ખુલ્લી જીપમાં સવાર થયા હતા, અને ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું.

1 / 10
દરેક જગ્યાએ પીએમ મોદી પર લોકોએ ફૂલોનો વરસાદ કર્યો હતો.

2 / 10
આજના પીએમ મોદીના રોડ શો દરમિયાન ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત જોવા મળ્યો હતો.

3 / 10
પીએમ મોદીનો આજે સતત બીજા દિવસે રોડ શો હતો. ભારે સિક્યોરિટીની વચ્ચે પીએમ મોદી લોકોને મળ્યા હતા. ભારે જનમેદની વચ્ચે સુરક્ષા જવાનોનો મોટો કાફલો નજરે પડતો હતો.

4 / 10
પીએમ મોદીની એક ઝલક પામવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

5 / 10
પીએમ મોદીએ દરેક લોકોનું ખૂબ ભાવપૂર્વક અભિવાદન ઝીલ્યું હતું.

6 / 10
આજે દહેગામથી પીએમ મોદીનો ભવ્ય રોડ શૉ શરૂ થયો હતો. મોટા ચીલોડા સર્કલ પર લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. નાના બાળકોથી લઈને મહિલાઓ સહિત અનેક લોકો પીએમ મોદીની એક ઝલક નિહાળવા માટે અગાસી પર ચડ્યા હતા.

7 / 10
હજારો લોકો પીએમ મોદીની એક ઝલક નિહાળવા માટે રસ્તા પર અને મકાનોની છત, દુકાનોના છાપરા પર ઉમટી પડ્યા હતા.

8 / 10
ઠેર-ઠેર લોકોએ પીએમ મોદીનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ પણ હાથ હલાવીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

9 / 10
હજારો લોકો સવારથી જ પીએમ મોદીનું સ્વાગત કરવા માટે જાહેર માર્ગો પર ઉમટી પડ્યા હતા.

10 / 10
Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">