AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : કિચન ગાર્ડમાં ઉગાડો ભીંડાનો છોડ, આ ટીપ્સથી ઓછા ખર્ચમાં થશે તૈયાર, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ છીએ જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ત્યારે ભીંડાનો છોડ ઘરે કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.

| Updated on: Jul 13, 2024 | 4:49 PM
Share
ભીંડાનું શાક બાળકોની સાથે પુખ્ત વયના લોકોને પણ ખૂબ જ પસંદ આવે છે. તમે તેને તમારા કિચન ગાર્ડનમાં પણ સરળતાથી ઉગાડી શકો છો. આજે અમે તમને એવી કેટલીક ટીપ્સ જણાવીશું. જેનો ઉપયોગ કરી તમે તમારા ઘરના કિચન ગાર્ડનમાં ઓછા પૈસામાં ભીંડાનો છોડ ઉગાડી શકો છો.

1 / 5
ત્યારબાદ  ભીંડાના બીજને માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ મુકો. આ સમયે ધ્યાન રાખો કે બીજ સારી ગુણવત્તાના હોવા જોઈએ.ભીંડાનો છોડને દિવસમાં બે વાર પાણી આપો, પરંતુ ધ્યાનમાં રાખો કે જમીનમાં વધુ ભેજ ન હોવો જોઈએ.

2 / 5
કોઈ પણ છોડના વિકાસ માટે સૂર્ય પ્રકાશની ખૂબ જ જરુરી છે. તો ધ્યાન રાખો કે ભીંડાના છોડને પૂરતો સૂર્ય પ્રકાશ મળે. ભીંડાનો છોડ બીજ વાવ્યા પછી 45 થી 50 દિવસમાં તૈયાર થાય છે.

3 / 5
ભીંડાનો છોડ પર જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો. અથવા તમે છોડ પર  લીમડાના તેલનો છંટકાવ કરો. ભીંડાનો છોડમાં માત્ર જૈવિક ખાતરનો ઉપયોગ કરો અને 20 થી 25 દિવસના અંતરે છોડમાં ખાતર નાખો.

4 / 5
ઘરે ભીંડાનો છોડ ઉગાડવા માટે સૌ પ્રથમ એક મોટુ કૂંડુ લો. ત્યારબાદ તેમાં માટીમાં છાણિયુ ખાતર અને કોકો પીટ મિક્સ કરીને ભરો.

5 / 5
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર

લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું

પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ

વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી

ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?

કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય

ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video

"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર

g clip-path="url(#clip0_868_265)">