AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan 2023 : રક્ષાબંધન પર ફરવાનો પ્લાન છે તો આ સ્થળોની અચુક મુલાકાત લો

રક્ષાબંધનના અવસર પર, ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે. આવી સ્થિતિમાં, તમે પ્રવાસનું આયોજન પણ કરી શકો છો. આ દિવસને ખાસ અને યાદગાર બનાવવા માટે તમે આ જગ્યાઓને પણ લિસ્ટમાં સામેલ કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 10:17 AM
Share
 તમે રક્ષાબંધનના અવસર પર ફરવાની યોજના પણ બનાવી શકો છો. આ સાથે તમે આ તહેવારને વધુ ખાસ અને યાદગાર બનાવી શકશો. તમે રક્ષાબંધનની રજામાં પણ આ સ્થળોની મુલાકાતનો આનંદ માણી શકો છો.

1 / 5
કાશ્મીર - આ એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. આ સ્થાન પર તમે સુંદર તળાવો, પર્વતો, બગીચાઓ અને હરિયાળીનો આનંદ મેળવી શકો છો. આ સિવાય તમે લોકલ માર્કેટમાં ખરીદી માટે પણ જઈ શકો છો.

2 / 5
તવાંગ - જો તમે ટ્રેકિંગની મજા લેવા માંગતા હોવ તો તમે તવાંગ જઈ શકો છો. અહીંનું શાંત વાતાવરણ તમને હળવાશનો અનુભવ કરાવશે. અહીં તમે ગોરોચન પીક, સેલા પાસ અને તવાંગ મઠ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

3 / 5
ઉદયપુર - ઉદયપુર તળાવોના શહેર તરીકે પણ પ્રખ્યાત છે. તમે અહીં સુંદર તળાવો અને મહેલો જોવાનો આનંદ માણી શકશો. આ સ્થળ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.

4 / 5
 ઋષિકેશ - ઉત્તરાખંડમાં સ્થિત ઋષિકેશની મુલાકાત લેવાની ઘણી મજા આવશે. તમે અહીં માઉન્ટેન બાઇકિંગ, વોટરફોલ ટ્રેકિંગ અને રિવર રાફ્ટિંગ કરી શકો છો. ગંગાના કિનારે આરતીના દર્શન પણ કરી શકો છો.

5 / 5
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર

ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર

બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત

ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ

શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા

ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ

ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ

g clip-path="url(#clip0_868_265)">