Hottest Places In The World: વિશ્વના એવા સ્થળો જ્યાં તાપમાન 70 ડિગ્રીથી ઉપર જાય છે
દિલ્હીમાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, ત્યારબાદ દેશમાં ઘણી જગ્યાએ તે 49 પર પણ પહોંચી ગયું હતું. જો કે, દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં તાપમાન એટલું ગરમ રહે છે કે તે 70 ડિગ્રીથી ઉપર પણ પહોંચી જાય છે.
Latest News Updates
Most Read Stories