Online Games : મોડી રાત સુધી ઓનલાઈન ગેમ રમનારા ચેતી જજો, ઉંઘ પુરી ન થવાથી કિશોરનું મોત !

જો તમારું બાળક પણ સતત ગેમ (Online Games) રમવામાં વ્યસ્ત છે તો હવે તમારે ચેતી જવાની જરૂર છે. થાઈલેન્ડમાં એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. એક ટીનેજરને મોડી રાત સુધી મોબાઈલ અને લેપટોપ પર ગેમ રમવાની આદત હતી, જેને કારણે તેની ઉંઘ પુરી ન થતા તેનું મૃત્યુ થયુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 3:41 PM
આ આધુનિક સમયમાં દુનિયાભરમાં ટીનેજર્સમાં ઓનલાઈન ગેમનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેમાં કેટલીક ગેમ એડિક્ટિવ હોય છે અને જે ટીનેજર્સ માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે.ત્યારે થાઈલેન્ડમાં આવો જ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.

1 / 6
જિંગ નામના 18 વર્ષીય કિશોરને મોડી રાત સુધી મોબાઈલ અને લેપટોપ પર ગેમ રમવાની આદત હતી,તે મોડી રાત સુધી ગેમ રમતો અને સવારે વહેલા ઉઠી સ્કૂલે જતો હતો. કિશોરની આ જ દિનચર્યા રહી હતી, પરંતુ શનિવારે રાતે કંઈક એવું બન્યું કે ગેમ રમતાં રમતાં તેની જ ગેમ ઓવર થઈ ગઈ.

2 / 6
જિંગની માતા તેને સવારના નાસ્તો કરવા માટે ઉઠાડવા ગઈ, પરંતુ તેણે દરવાજો ખોલ્યો નહિ. માતાને લાગ્યું કે આજે સ્કૂલે રજા હશે તેથી તે ઉઠ્યો નથી. બપોરના 2 વાગ્યા સુધી પણ તેની કોઈ હલચલ ન જણાતા તે જિંગને ફરીથી ઉઠાડવા ગઈ, પરંતુ કોઈ જવાબ મળ્યો નહિ. બાદમાં પાડોશીઓની મદદ લઈને જોયુ તો તે બેડ પર સુતેલો હતો અને તેના હાથમાં મોબાઈલ હતો.

3 / 6
બાદમાં જિંગને  હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો.

4 / 6
પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે તેનું મૃત્યુ અપૂરતી ઊંઘને કારણે આવેલા હાર્ટ અટેકથી થયું હોવાનુ સામે આવ્યુ છે. મોડી રાત સુધી ગેમ રમીને પણ વહેલાં સ્કૂલે જવાનાં રૂટિનમાં તેનાં શરીરને પૂરતો આરામ ન મળ્યો હોવાથી તેનું અકાળે મૃત્યુ થયું છે.

5 / 6
આ પહેલા થાઈલેન્ડના એક કિશોરનું પણ કોમ્પયુટરમાં સતત ગેમ રમવાને કારણે મૃત્યુ થયુ હતુ,ઉપરાંત 2017માં પોપ્યુલર ટ્વિટર ગેમરનું પણ મોત થયુ હતુ, જે 24 કલાકનું ગેમિંગ મેરોથોન કરતો હતો અને લાઈવ સ્ટ્રીમ દ્વારા ઘણા ફાઉન્ડેશનની મદદ પણ કરતો હતો.

6 / 6
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">