વિનાયક ચતુર્થી પર સોમનાથમાં ગણપતિ અથર્વશીર્ષના પાઠ યોજાયા, જુઓ Photos
સોમનાથ મંદિર પરિસરમાં કપર્દી વિનાયક ગણેશજીના ચરણોમાં ગણપતિ અથર્વશીર્ષ મહા અનુષ્ઠાનનો આઠમું ચરણ યોજાયું હતું. જેમાં મુક્તાનંદ સંસ્કૃત મહાવિદ્યાલય સહિત અન્ય પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા 11,000 ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા.
Most Read Stories