TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
ગીરસોમનાથ: ભગવાન શ્રીરામ માટે બનેલી રજત અને સૂવર્ણ ચરણ પાદુકાનું સોમનાથમાં ભવ્ય સ્વાગત- જુઓ તસ્વીરો
ગીરસોમનાથ: અયોધ્યામાં નવનિર્મીત રામ મંદિરમાં ભગવાન શ્રી રામ માટે બનેલી રજત અને સુવર્ણની ચરણ પાદુકા હાલ ગુજરાત દર્શન માટે આવી પહોંચી છે. ત્યારે સોમનાથ આવેલી ભગવાન શ્રીરામની આ શ્રીચરણ પાદુકાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
- Yogesh Joshi
- Updated on: Dec 29, 2023
- 3:09 pm
ISROના નિવૃત વૈજ્ઞાનિકે લગ્નના પાંચ દાયકા પછી ફરી પત્ની સાથે જ કર્યા લગ્ન, જાણો કેમ
ગીર પંથકના મૂળ મરમઠ ગામના વતની અને ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક નાથાભાઈ વાઢેરે 76 વર્ષની વયે ફરીથી પોતાની જ પત્ની સાથે લગ્ન કર્યા છે. નાથાભાઈ વાઢેર પોતાના પત્ની 65 વર્ષના નિર્મળાબેન સાથે ફરી પરણ્યા. નાથાભાઈ વાઢેર 2007માં ISROના વૈજ્ઞાનિક તરીકે સિનિયર અધિકારી તરીકે જોડાયા હતા. 37 વર્ષ સુધી ઈસરોમાં સીનીયર વૈજ્ઞાનીક તરીકેની ફરજ બજાવ્યા બાદ પોતે નિવૃત્ત થઈ અમદાવાદ રહે છે.
- Yogesh Joshi
- Updated on: Dec 11, 2023
- 2:43 pm
વિનાયક ચતુર્થી પર સોમનાથમાં ગણપતિ અથર્વશીર્ષના પાઠ યોજાયા, જુઓ Photos
સોમનાથ મંદિર પરિસરમાં કપર્દી વિનાયક ગણેશજીના ચરણોમાં ગણપતિ અથર્વશીર્ષ મહા અનુષ્ઠાનનો આઠમું ચરણ યોજાયું હતું. જેમાં મુક્તાનંદ સંસ્કૃત મહાવિદ્યાલય સહિત અન્ય પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા 11,000 ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા.
- Yogesh Joshi
- Updated on: Sep 19, 2023
- 10:12 pm