AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Yearમાં દેખાવું છે એકદમ ફેશનેબલ તો અભિનેત્રી કિયારા અડવાણીના આ બ્લેક આઉટફિટસની કરો પસંદગી

ન્યૂ યરનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. દરેક લોકો ન્યૂ યરના સેલિબ્રેશનની અલગ અલગ રીતે તૈયારીઓ કરી રહ્યા છે. ન્યુ યર 2023ની ઉજવણીની તૈયારીઓમાં ફેશનેબલ દેખાવું પણ જરૂરી છે. તમે આ માટે અભિનેત્રી કિયારા અડવાણીના આઉટફિટસ કોપી કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2022 | 8:48 PM
Share

ફેશનના મામલે કિયારા અડવાણી સૌથી અગ્રેસર છે. બ્લેક આઉટફિટસમાં દરેક લોકો ખુબ જ આર્કષક લાગે છે. આ વર્ષે ન્યૂ યરના સેલિબ્રેશન માટે તમે બ્લેક આઉટફિટસ પસંદ કરી શકો છો. (PC- Instagram)

1 / 5
કિયાર અડવાણી વેસ્ટર્નની સાથે સાથે દેશી લુકમાં પણ ખુબ જ સુંદર લાગે છે. આ ફોટોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રીએ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો છે અને સાથે જ ન્યૂડ મેક અપ કર્યો છે. ન્યૂ યર માટે આ લુક તમારા માટે બેસ્ટ રહેશે. (PC- Instagram)

2 / 5
બ્લેક કલરના લોન્ગ ડ્રેસમાં કિયારા સુંદર લાગી રહી છે. આ ડ્રેસ પર ઓફ વાઈટ કલરનું જેકેટ કેરી કરી શકો છો. ખુલ્લા વાળ અને ન્યૂડ લિપસ્ટિક કિયારાના લુકને એકદમ કમ્પલેટ કરે છે. જો કે કિયારાનો આ ફોટો જુનો છે. (PC- Instagram)

3 / 5
આ ફોટોમાં તમે કિયારાને હોલ બ્લેક આઉટફિટમાં જોઈ શકો છો. આ આઉટફિટમાં કિયારા બ્યુટી ક્વીન લાગી રહી છે. (PC- Instagram)

4 / 5
આ ફોટોમાં કિયારા ફુલ બ્લેક આઉટફિટમાં નજરે આવી રહી છે. કિયારાએ જમ્પ શુટ પહેર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. ન્યુ યરની પાર્ટીમાં તમે આ આઉટફિટસ પર પસંદગી ઉતારી શકો છો અને બીજા કરતા એકદમ હટકે રહી શકો છો. (PC- Instagram)

5 / 5
Follow Us
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર

અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે

બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">