Gujarati News Photo gallery NDRF team launched a rescue operation in Kandri village of Vadodara after people were drowned
Vadodaraના કંદરી ગામે પાણીમાં ફસાયા લોકો, સગર્ભા-બાળદર્દી સહિત અનેકનું NDRFની ટીમે કર્યુ રેસ્ક્યુ ઓપરેશન
પૂરની સંભવિત સ્થિતિને પહોંચી વળવા વડોદરામાં (Vadodara) માટે નીચાળવાળા વિસ્તારના ગામોના લોકોને પહેલેથી જ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 733 નાગરિકોને આશ્રય આપવામાં આવ્યો હતો.
Share

ઉપરવાસમાં ભારે વરસાદને લઈ દેવ તેમજ ઢાઢર નદીમાં પૂર આવ્યું છે. દેવ ડેમના પાણી છોડાતા ઢાઢર તેમજ દેવ નદીના કાંઠે આવેલા 14 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયાં છે.
1 / 6

પૂરની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફની ટીમ ઉપરાંત જરૂરિયાત મુજબની એસડીઆરએફની ટીમ તૈયાર રાખવામાં આવી છે. 22ઓબીએમ, 39 બોટ, 108 ફાયર વાહનો, 81 ટ્રી ટ્રિમિંગ અને કટર, 158 લાઈફ જેકેટ જેવા સાધનો પૂર્વ ચકાસણી કરી રેડી રાખવામાં આવ્યા છે.
2 / 6

વરસાદ અવિરત વરસી રહ્યો જ છે. બંધ થવાનું નામ જ લેતો નથી ત્યારે ભારે વરસાદને પગલે વડોદરાના કંદારી ગામે 35 લોકો પાણીમાં ફસાયા હતા.
3 / 6

લોકો પાણીમાં ફસાતા (NDRF) એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યું હતું.
4 / 6

આ ફસાયેલા લોકોમાં 15 મહિલાઓ (બે સગર્ભા મહિલાઓ), 18 બાળકો, બે દર્દીઓનો સમાવેશ થાય છે.
5 / 6

NDRF ટીમની બચાવ કામગીરી હજી પણ સતત ચાલુ જ છે.
6 / 6
Related Photo Gallery
સવારે ગોળનું પાણી પીવું જોઈએ કે મધનું પાણી?
પુરુષોમાં ઝડપથી વાળ ખરી રહ્યા છે? તરત કરાવો આ ટેસ્ટ !
WhatsAppના મેસેજ શેડ્યૂલ કરતા પહેલા આ 5 વાત જાણી લેજો
સોનાના ભાવમાં મોટો કડાકો, ચાંદી પણ ગગડી! PM મોદીની વાત માનનાર બચી ગયા
Terrace Garden Vastu: છત પર કયા છોડ લગાવવા અને કયા ટાળવા?
જમ્યા પછી માત્ર 10 મિનિટ ચાલવાથી શરીરને અનેક ફાયદા થશે, આજથી શરુ કરો
ઘરની છત પર સોલાર લગાવો, મેળવો ₹78,000 સુધીની સબસિડી !
સોશિયલ મીડિયા સેન્સેશન ધ્વની ભાનુશાળીનો પરિવાર જુઓ
કોણ છે વાસ્તુ પુરુષ? જાણો ઘર બનાવવાના વિજ્ઞાન અને ઉત્પત્તિની કથા
26 નવેમ્બર 2026: જાણો તમારું આજનું રાશિફળ
ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, 23 વર્ષમાં પ્રથમવાર હાંસલ કર્યું
પીપળ અને તુલસીનું હિન્દુ ધર્મમાં શું છે મહત્ત્વ?
ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો જલવો, જયસ્વાલે 5 બેટ્સમેનોને પાછળ છોડ્યા
મોટા IPOની તૈયારી કરી રહ્યું છે PhonePe
Atal Pension Yojana: દર મહિને ₹577 જમા કરી મેળવો ₹5000 પેન્શન
ગિલથી વૈભવ સુધી...યુવરાજ સિંહના 'ગુરુ મંત્ર'થી આ 6 ખેલાડીઓએ મચાવી ધમાલ
શિયાળામાં કયું તેલ લગાવવું જોઈએ? જાણો તલ-સરસવના તેલની સાચી રીત
ઉપવાસ શા માટે કરીએ છીએ? વિજ્ઞાન, આયુર્વેદ અને આધ્યાત્મિકતા શું કહે છે?
Jio નું નવું સાહસ: હવે AI પંડિતજી કહેશે તમારું ભવિષ્ય, JioAstro લોન્ચ
ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ રદ કરી, આ છે કારણ
157 દિવસ જૂનો રેકોર્ડ... સેમિફાઇનલમાં પણ વૈભવનો ધમાકો નિશ્ચિત?
જૂના ટૂથબ્રશને ફેંકતા નહીં! ઘરના આ 7 કામ થઈ હશે બિલકુલ આસાન
મંદિરમાં પ્રવેશતા જ ઘંટડી વગાડવાની પરંપરા પાછળ ધાર્મિક માન્યતા શુ?
સોનું-ચાંદી, બિટકોઈન કે શેરબજાર? શોર્ટ ટર્મમાં ક્યાં રોકાણ કરવું?
સારા તેંડુલકરની ભાભી સાનિયાનો ગ્લેમરસ અંદાજ, જુઓ Photos
શિયાળામાં ટેનિંગ દૂર કરવા ઘરે બનાવો આ ખાસ ફેસ પેક
પત્ની સાથે બનાલી પહાડો,જંગલ, બીચ અને આધ્યાત્મિક યાત્રાનો પ્લાન
લગ્નસરાની સીઝનમાં અમદાવાદમાં સોનું 10 દિવસના તળિયે!
Ragda Pattice Recipe : મુંબઈની ફેમસ રગડા પેટીસ હવે ઘરે બનાવો
ગુજરાતમાં 1 મહિનામાં 24K સોનું ₹18,000 સસ્તું!
વાયદા બજારમાં સોનું ₹1,579 તૂટીને ₹1,20,750 પર આવ્યું!
રાજ્યનું નામ બદલવા માટે કેટલો ખર્ચ થાય છે? આંકડા જોઈ ચોંકી જશો
આજે જ જાણી લો તમારા કામના 5 કાનુન
રેલવેની ગજબની વ્યવસ્થા, જૂના કોચમાંથી થાય છે લાખોની કમાણી, જાણો
સતત ત્રીજા દિવસે સોનું મોંઘું થયું, ચાંદીમાં ઘટાડો;
2 મહિના, 3 મિલકતો, અને 92 કરોડની ડીલ, રિયલ એસ્ટેટમાં છવાયો
ઓફિસના ડેસ્ક પર રાખો આ વસ્તુઓ, કરિયરમાં ખોલશે પ્રગતિના દરવાજા
દરરોજ દૂધ પીવું કેટલું ફાયદાકારક? કઈ ઉંમરે કેટલા મિલી દૂધની જરૂર પડે?
કોને મળશે ₹5 લાખ સુધીની મફત સારવાર? જાણો પાત્રતાના નિયમો
બિઝનેસથી બોલિવુડની રહી અનોખી સફર , અનન્યા બિરલાનો પરિવાર જુઓ
25 નવેમ્બર 2026: જાણો તમારું આજનું રાશિફળ
How To Keep Bedroom Warm: હીટર વગર ઘરને ગરમ કેવી રીતે રાખવું?
Rahu Ketu Gochar 2026: જાણો 18 મહિના કોને સતાવશે પાપ ગ્રહો
ટોઇલેટના ફ્લશ ટેન્કમા બે બટન કેમ હોય છે...!
શિયાળાની અસર પાળતુ પ્રાણીઓ પર પણ થાય છે!
શિયાળાનું બેસ્ટ ડ્રિંક છે ગાજરનો જ્યુસ: જાણો ફાયદા અને સાવચેતી
વૈભવ સૂર્યવંશીનો ડબલ ધમાકો, 51 બોલમાં બેવડી સદી ફટકારી રચ્યો ઈતિહાસ
સોના-ચાંદીના બજારમાં હલચલ! આ 3 ખબર બદલી શકે છે 'આખી રમત'
દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ! BSNLએ લોન્ચ કર્યો 365 દિવસનો પ્લાન
ભારતના આ 7 બ્રાહ્મણ સમુદાયોમાં 'માછલી' અને 'મટન' ખાવાની પરંપરા
પકવાન જંક્શન પર સિગ્નલ બંધ, હવે કેપ્સ્યુલ સિસ્ટમથી દોડશે વાહનો ! Video
આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો દિવસ
ગરમ સૂપમાં ફોન નાખીને કરાયો અજીબ ડ્યુરેબિલિટી ટેસ્ટ - જુઓ Video
પાટીદાર પાવરનો નવો અધ્યાય!
છોટાઉદેપુરમાં વિકાસમાં કરોડોની ગેરરીતિ, કાગળ પર કરોડોનો ખર્ચ..
રાજકોટ-અમદાવાદ હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ, મુસાફરો પરેશાન
પોરબંદર રાણાવાવ હાઇવે પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ
અમદાવાદના વટવામાં અડધી રાત્રે જૂથ અથડામણ, ધીંગાણાનો Video થયો વાયરલ
રાજકોટમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના 5 કેસ નોંધાતા મનપા એક્શનમાં
ડ્રગ્સના નાણાંથી વસાવેલી સંપત્તિ સામે ગુજરાત પોલીસનો સર્વે