Mutual fund investment: દર મહિને જમા કરો 5000, મેચ્યોરિટી પર મળશે 2.75 કરોડ! સરળ છે રોકાણની આ પદ્ધતિ, લાખો લોકોએ કર્યું રોકાણ
થોડા હજારની બચત કરીને કરોડો ભેગા કરવાની વાત કરશો તો તમને સ્વપ્ન જેવું લાગશે. પરંતુ, મ્યુચ્યુઅલ ફંડની કેટલીક એવી યોજનાઓ છે, જે તમારા સપનાને સાકાર કરી શકે છે અને માત્ર 5 હજારની બચત કરીને કરોડોનું ફંડ બનાવી શકે છે.
Most Read Stories