AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણીના જિયોનો જલવો! ગુજરાતમાં 10 વર્ષમાં 335 લાખ ગ્રાહકો સાથે બની નંબર-1 મોબાઇલ ઓપરેટર

TRAIના આંકડા મુજબ, જિયોએ જૂન 2026 સુધીમાં 320.9 લાખ ગ્રાહકોનો ચોખ્ખો વધારો નોંધાવ્યો છે. સપ્ટેમ્બર 2016થી જૂન 2026 વચ્ચે જિયોની ગ્રાહક સંખ્યામાં લગભગ 22.9 ગણો વધારો થયો છે. ડિસેમ્બર 2020માં જિયો પ્રથમ વખત ગુજરાત સર્કલમાં સૌથી મોટી મોબાઇલ ઓપરેટર બન્યું હતું અને ત્યારથી તેણે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

| Updated on: Sep 07, 2026 | 3:07 PM
Share
રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર 2016માં ગુજરાતના ટેલિકોમ માર્કેટમાં પ્રવેશ કર્યા બાદ માત્ર એક દાયકામાં મોટો ફેરફાર સર્જ્યો છે. ઓગસ્ટ 2016માં શૂન્ય ગ્રાહક આધારથી શરૂઆત કરનાર જિયો સપ્ટેમ્બર 2016માં 14.6 લાખ યુઝર્સ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ સતત ગ્રાહકો ઉમેરાતા જૂન 2026 સુધીમાં જિયોનો ગ્રાહક આધાર વધીને 335.5 લાખ થઈ ગયો છે. આ સાથે ગુજરાતમાં કંપનીનો બજાર હિસ્સો આશરે 46.2% છે.

1 / 6
TRAIના આંકડા મુજબ, જિયોએ જૂન 2026 સુધીમાં 320.9 લાખ ગ્રાહકોનો ચોખ્ખો વધારો નોંધાવ્યો છે. સપ્ટેમ્બર 2016થી જૂન 2026 વચ્ચે જિયોની ગ્રાહક સંખ્યામાં લગભગ 22.9 ગણો વધારો થયો છે. ડિસેમ્બર 2020માં જિયો પ્રથમ વખત ગુજરાત સર્કલમાં સૌથી મોટી મોબાઇલ ઓપરેટર બન્યું હતું અને ત્યારથી તેણે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

TRAIના આંકડા મુજબ, જિયોએ જૂન 2026 સુધીમાં 320.9 લાખ ગ્રાહકોનો ચોખ્ખો વધારો નોંધાવ્યો છે. સપ્ટેમ્બર 2016થી જૂન 2026 વચ્ચે જિયોની ગ્રાહક સંખ્યામાં લગભગ 22.9 ગણો વધારો થયો છે. ડિસેમ્બર 2020માં જિયો પ્રથમ વખત ગુજરાત સર્કલમાં સૌથી મોટી મોબાઇલ ઓપરેટર બન્યું હતું અને ત્યારથી તેણે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

2 / 6

3 / 6
જિયોના આગમન બાદ ગુજરાતના ટેલિકોમ માર્કેટમાં પણ મોટું કન્સોલિડેશન જોવા મળ્યું છે. 2016માં અનેક ઓપરેટરો વચ્ચેની સ્પર્ધા હતી, પરંતુ સમય જતાં ઘણા ઓપરેટરો માર્કેટમાંથી બહાર થઈ ગયા.

4 / 6
જૂન 2026માં ગુજરાતમાં જિયો 335.5 લાખ ગ્રાહકો સાથે પ્રથમ, વોડાફોન આઇડિયા 200.1 લાખ સાથે બીજા, એરટેલ 158.4 લાખ સાથે ત્રીજા અને BSNL 33 લાખ ગ્રાહકો સાથે ચોથા ક્રમે છે.

5 / 6
આ આંકડાઓ દર્શાવે છે કે છેલ્લા 10 વર્ષમાં જિયોએ ગુજરાતના મોબાઇલ માર્કેટમાં માત્ર પોતાનું મજબૂત સ્થાન જ બનાવ્યું નથી, પરંતુ સમગ્ર ટેલિકોમ સેક્ટરની સ્પર્ધાનું ચિત્ર પણ બદલી નાખ્યું છે.

6 / 6

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">